________________
(પ્રકરણ
પૂજન વિધિ હેમવિમલસૂરી વરદાઇ, ક્ષેત્રપાલ ક્ષણ ખાડશે ખાઇ; ગુવેલા માણક તુ.ઉઠ્યો, ભૈરવને ગુરજાસુ ફુક્યો. ૮ માનેજી માણિક વચન હમારે, થે છેડો હુ· ચાકર થારા; માણિભદ્રજી વાચા માની, કાળા ગોરા કિા કાની. ૯ પાઠ ભકત પણ વાચા પાલી, વળતી સામગરી સભાળી; જાલિમ માણિક માહે આલ્યા, દેશ અઢારે જદિ ઉજવાલ્યા. ૧૦ કુમતિ રાગ ક્રીયા નિકંદન, માણિભદ્ર તપ ગચ્છા મ’ડણું; ધ્યન ધરે એક તારી જ્યારે, તેના કારજ વેલાં સારે ૧૧
ܩܘ܀
મેટલ શિર રાખે દરબારે, વસુધા ક્રીતિ અધિક વધારે; આઠમ ચૌદશ જે આરાધે, સઘળા જાપ દિવાલી સાથે. ૧૨ શ્રી માણિભદ્ર પૂજે જે માટી, તિસ ઘરે કક્રિય ન આવેત્રેાટા; ભાવે' કરી તુજને જે ભેટ, માણિક તિરા દાલિદ્ર મેટે. ૧૩ ધન અખૂટ તે બહુ રૂદ્ધિ પાવે, માણિક તતક્ષણ રોગ ગમાવે; સેવને તું ખાઉં સાહે, મહિમા થાયે મહિયલ માંડે. ૧૪
જો મુજને સેવક કરિ જાણા, તા માણિક એક વિનતી માના; દીલ ભરી દશ ન મુજને દીજે, કૃપા કરી સેવક સુખ કીજે. ૧૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com