________________
વિર માણિભદ્ર
[પ્રકરણ વર્ષ ઓગણીસે પંચાવન, મનહર ચૈતર માસ રે. સૃષ્ટિ મંગળવારે સાધન, પૂરણ કીધું પ્રકાશ.
સુખકર સાચે છે. ૧૯ વીજાપુર શુભ શહેર વાસી, અમૃત વિજય તે આવી રે. વીરનું ધ્યાન ધરીને વસીયા, લક્ષ સાધનમાં લાવી.
સુખકર સાચો છે. ૨૦ લાલ ચીજીના બહુ લાયક, દોલત રૂચીજ દક્ષ રે, પરમ મિત્ર મુજ તાસ પસાથે, સુખથી વસિ સમક્ષ.
સુખકર સાચે છે. ૨૧ ઉત્તમ ગુરુના દિક્ષિત ઉત્તમ, રત્ન વિજય ગુરુ રાય રે, તે ગુરુના પદપદ્મ પ્રતાપે, થિર જશ જગમાં થાય.
સુખકર સાચો છે. ૨૨ શીખે શીખવે ને સંભળાવે, રૂડે કઠે રસાળ રે, ગુણ અમૃત વીર વરની ગાવે, પામે મંગળ માળ,
સુખકર સાચે છે. ૨૩
આ ગરબો વીજાપુરના રહીશયતિ શ્રી મહારાજ અમૃતવિજયજીને. રચેલે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com