________________
૧
સુય દરવાજાને
પહેરાવી અને પછી પાડાના મસ્તકે સિદૂરના પાંચ તિલક કર્યો. પછી તે મંડળ પાડાને લઇ ત્યાંથી રવાના થયું. તે સર્વે મડળ દૂર્ગના મુખ્ય દરવાજે આવી પહેોંચ્યું. સર્વ મનુષ્યાએ દૂર્ગના ત્રણ પ્રદક્ષિણા કરી. કરી તે મ`ડળ મુખ્ય દરવાજે એકઠું થયું. આ વખતે રાક્ષસી તાપે પોતાની ગર્જના કરવા લાગી, દૂર્ગના ધટ અને નામત એટલા તેા જોરથી વાગવા લાગ્યાં કે જેથી ત્યાંના આસપાસને! પ્રદેશ ગાજી ઉઠયા. ઘેાડીવારમાંજ દરવાજાની પાસેની એક જ ગ્યાએ કે જ્યાં પાડે! ઉભા હતા ત્યાં દુર્જને જઇ તે પાડા ઉપર પેાતાની સમશેરને એવો તેા સફાઇથી વાર કર્યો કે જેથી તેનું મસ્તક તત્કાળ ધડથી જુદું થઇ ગયું અને પાડાના પંચ પ્રાણ પરલેાકે પ્ર યાણ કરી ગયા.
વાંચકા ! આ હૃદયભેદક ઉત્સવની વધારે હકીકત જાણવાની આપણે જરૂર નથી. માટે ચાલે, હવે આપણે આપણા એક પરિચિત સ્થળ તરફ પ્રમાણુ કરીએ. ભાપણે હવે લલસિદ્ઘ પાસે જવાનું છે. તે બિચારા દીન યુવક પાતાના ઓરડામાં એકલેજ પેાતાની ગાચનીય સ્થિતિ ઉપર વિચાર કરી દુ:ખતાં ઉનાં આંસુ ખેરવે છે. તેની પાસેજ તેને વિશ્વાસુ મદદગાર વીજલ ઉભા છે અને તેને ધીરજ આપી રહ્યા છે. વીજલ મેલ્યા
લલિત! તમારે માટે મને બહુજ લાગી આવે છે. તમે ધીરજ ધરા-શ્વિર દયાળુ અને સતિઆને ખેલી હોવાથી સા સારાં વાનાં કરશે અને તમને સુખી બનાવશે. અસ્તુ. પણ આજે આ કિલ્લામાં બહુજ હાર્ટમાંથી મહિષખલી-મહાત્સવ ઉજવાયો અને તમે એક કેદીની જેમ પેાતાના ક‘ગાલ એરડામાં પડી રહ્યા છે!! એ શું ખરી રીતે જોતાં આજના મહાન મહાત્સવમાં ભાગ લેવાની પરવાનગી સરદારે તમને આપવી જોઇતી હતી પણ અસાસ કે તેમ બન્યું નથી. લલિત ! શું તમે હજુ પણ કાંઇ સમજી નથી શકતા ! અરે ભલા યુવક ! ભલાઇની પણ હદ હોય છે. હજી પણુ જો તમે તે સરદારને “મારું કલ્યાણ કરનાર' એમ કહેતા રહેશેા તમારે આખું જીવન આ કષ્ટમય કારાગૃહમાંજ એક કેદીની જેમ વ્યતીત કરવું પડશે. આ ડું તમને ખરેખરૂં કહું છું તે ધ્યાનમાં લ્યેા——ભૂલશો નહિ ! ”
tr
r
પ્રિય વીજલ ! હજી ખીજાં પણ તારે કાંઇ કહેવાનું બાકી રહે છે ખરું? અને જો ન રહેતું હાય ! એ ભલા વીજલ! સાં ભળ. તું મને કેદી કહે છે એ તારી ભૂલ છે. વીજલ ! મેં સરદારના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com