________________
હતી છતાં તેના મનમાં શું થાય છે, તે જાગુવું કઠિન હતું. હજુ સુધી તેને એક હાથ લલિતના હાથમાંજ હતા અને તે થરથર ધ્રુજતે હતા. તેની તરફ નેવાની તે ડિ'મત કરી શકતી નહેાતી. તે નીચુ મુખ કરી ઉભી હતી. લલિત તેના મહર મુખ તરફ્ ટક લગાવીને જોતા હતા અને તેના મુખ ઉપરથી તેના હૃદયમાં થતા વિચારે જાણવાની કાશીશ કરતા હતા. ઘણે વખત સુધી એક સરખી રીતે સ્થિર નેત્રે પોતાની પાસે ઉભી રહેલી તે, પ્રેમની પવિત્ર-નિષ્પાપ પ્રતિમા તોતે જેતે તે, હિંમત ભરેલા અવાજે માલ્યેયઃ— “ પ્રભા ! આ વિચારીને ભાર કેટલાક દિવસથી મને મુંઝાવ્યા કરે છે. હમણાં હમણાંમાં તે ભાર મારા માટે અસહ્ય થયેલ છે, છતાં આજ સુધી મારા મનમાં ઉદ્વેગને-ચિંતાને-મે' જેમ તેમ, મડામુશીતે દબાવી રાખેલ છે. મારા વિચારે અને મનેવૃત્તિએ મે” શબ્દથી કે ફક્ત દ્રષ્ટિથી પણ કોઇને જણાવેલ નથી. પણ આજે તે તમામ વિચારા મતે અસહ્ય થઇ પડયા છે. ધણી ધણી રીતે મે' મારા મનને નિગ્રહ કરવા કાશીશા કરી પણ પરિણામે કંઇજ નહીં. દિવસે દિવસ મારી સ્થિતિ શૈાચનીય થતી જાય છે. તારા પિતાજીએ મને આશ્રય આપી મારૂં લાલન-પાલન કર્યું, તમારી બધાની સાથે મને સર્વ વા તની અનુકૂળતા છે; છતાં તમારા કરતાં મારા દરજ્જે નીચે છે, તે હું સારી રીતે જાણું છું. તેજ મુજબ મારા મનમાં ઉદ્ભવતા વિચારે અનુચિત છે તે પણ મારી જાણ બહાર નથી; છતાં દિવસે દિવસે તમારા સહવાસમાં રહેવાનું મને વસમું થતું જાય છે. અહીં રહીને આવા દુ:ખદ વિચારામાં રતા રહેવું તેના કરતાં હવે મારે કા બીજો રસ્તો લેવાજ જોઇએ. દુનિયામાં એકાદ અજાણ્યા સ્થળે ચાલ્યા જવું અને આ વિચિત્ર વિયારાથી છુટકા કરી લેવા. આવે વિચાર ઘણા દિવસોથી મારા મનમાં ઘેળાયા કરે છે. પણ અત્યારે પ્રભા ! તારા પિતાજી~અને મારા ઉપર અત્ય ́ત ઉપકારી કરનાર ઉપર શાયનીય પ્રસંગ આવ્યો છે, તેને-આવી સ્થિતિમાં છેાડીને ચાલ્યા જવું,
એથી ખરેખર દુનિયા મને કૃતજ્ઞ કહેશે પણ...
tr
લલિત ! મારા પૂજ્ય પિતાજી તે તને મારા મેટાભાઇની જેવેાજ ગણે છે.”
“ નહીં નહીં ! હું તેમને પુત્ર નથી. હું જ્યારે તેમને ક્યાંકથી જાણે! ત્યારથી તેમની ઉન્નતિષ થતી ગઇ. તેમને અત્યંત સુખ પ્રાપ્ત થવા લાગ્યું અને સુખને અધિ એટલે તેમને એક પુત્રની પ્રાપ્તિ થઇ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com