________________
પ
“ એમ કે ! તેથીજ તમે લલિતને એક એરડામાં પૂરી રાખ્યા છે નહીં વાર ! એકદર રીતે જોતાં લલિત બહુજ પાજી અને હુરામખાર લાગે છે. તમે મને એ વાત કહી એ એક રીતે અહુજ સારૂં કર્યું. ” તે દિવસે અને સરદારામાં એટલીજ વાત થઇ.
બીજે દિવસે સહવાર થતાંજ સજ્જન વ્હેલા ઉઠી નિત્યકર્મથી પરવાર્યા પછી સભામહેલમાં મેસી ખાનગી પરંતુ બહુજ જરૂરી કાગળા લખતા બેઠા હતેા. વીરસિદ્ધ સાથે કરેલી ગાઠવણુના છેલ્લા બે દિવસેામાં સપૂર્ણ વિચાર કરીનેજ આજે તે શાન્ત ચિત્તે ખાનગી પત્રા લખવામાં ગુથાયા હતા. થોડાજ વખતમાં દુર્જન ત્યાં આવ્યા. તે બન્ને સરદાર મેઠા છે, તેટલામાં રહુમલ ત્યાં આવ્યા અને વિનયપૂર્વક નમન કરી મેલ્યા મહારાજ ! સિંહગુકામાંથી એક સ્વાર આવ્યેા છે અને તે તેના માલિક વજેસધ આપની મુલાકાત લેવા આવ્યાનું જણાવે છે. કાણુ ? તે બન્ને લુંટારાએ અને તે પણ આપણે ત્યાં ! ? જા, રમલ ! એકદમ દરવાજે અંધ કરાવી નાંખ ! ” દુર્જને ગુસ્સાથી કહ્યું.
.
..
રહુમલ ! જરા સબુર કર ! ' વચમાંજ સજ્જને કહ્યું અને પછી દુજન પ્રત્યે કહેવા લાગ્યા---
r
“ દુર્જનસિંહજી ! આમ કરવું એ સારૂં નથી. જો કે તે લુંટારા છે—બહારવટીઆ છે છતાં ચાલી ચલાવીને પોતાની મેળેજ જ્યારે આપને મળવા આવ્યા છે ત્યારે દરવાજો અધ કરાવવા, એ તેમનું અપમાન કરવા જેવું છે. મને લાગે છે કે તેઓને કિલ્લામાં તા આવવા દેવા પરંતુ આપણા રિવાજ પ્રમાણે મન ગમતા મેમાતાન આપણે દૂર્ગા ઘટ વગાડીને જે સન્માન આપીએ છીએ તે સન્માન તેમને ન આપવું. એમ કરીને તેના ધ્યાનમાં લાવી દેવું જોઇએ કે તેમના આવવાથી આપને આનંદ થયા નથી પણ ક્રોધ ઉપજ્યા છે. ” “ ઠીક છે. રણમલ! તું જા અને તે પ્રમાણે ગેાઠણુ કર. એન્જ તને મારી આજ્ઞા છે.
"
રહુમલ સભા મહેલમાંથી બહાર આવતાંજ ધેાડાના ડાબડાને અવાજ તેના સાંભળવામાં આવ્યેા. તે ઉતાવળા ઉતાવળા દરવાજા ઉપર આવ્યું! અને પહેરેગીરાને પેાતાના માલેકના હુકમ કહી સભળાવ્યા તથા દૂર્ગ ધટની દોરી કાઢી લેવાવી. ચેાડાજ વખતમાં તે અન્ને ભાઇઓ દરવાજા ઉપર આવી પહોંચ્યા. અહીં અમારા વાંચકોને અમારે તે ખતે વજેસંધ અને અજા×ધની ઓળખાણુ કરાવી દેવી જોઇએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com