________________
જાણીતાં સ્થળે! અને મારા પ્રિય મોટાભાઈના સ્મરણાર્થે બંધાવેલે સ્તભ વિગેરે.......
r
..
જોઇને ચિત્તને ખેદ થાય એ બનવા જોગ છે. ઉપરાંત અહીં આવતાં દરવાજે અનેલા અકસ્માતા ! એટલે હૃદયને ખેદ ા થાયજ ! સુરદાર સજ્જનસિંહ વચમાંજ કહ્યું.
સજ્જનાસ'ના જવાબ સાંભળતાંજ દુર્જન મનમાંને મનમાંજ જરા ચમકયા. તેને શે! જવાબ આપવા, તેની તેને સૂઝ પડી નહિ. એટલામાંજ પ્રભાવતી ત્યાં આવી પહેાંચવાથી બન્નેમાં થતી વાતચિત અટકી. પેાતાના પિતાની આજ્ઞાથી અને તેને નારાજ ન કરવાના હેતુથીજ તેણે આજે કિંમતી પાશાક પહેર્યાં હતા. તેને લીધે તેના રૂપ વૈભવમાં પહેલાં કરતાં હજાર ગણી શાભા આવી હતી અને તે પહેલાં કરતાં બહુજ મનમેહક દેખાતી હતી. તેણે કાળારગના સાળુ પહેર્યાં હતા. તેનાથી તેની શ્વેતવર્ણી કમનીય કાયા બહુજ શાભતી હતી. જરીથી ભરેલી તંગ અને તસતસતી ક'ચુકી-ધારણ કરવાથી યપ્રદેશ પુષ્પગુચ્છની જેમ શાભતે હતા. તે કુચપુષ્પના ગુચ્છના મધ્યભાગમાં જુદી જુદી જાતનાં હીરામેાતીના કિંમતી દાગનાએ ચમકત: હતાં. ચૌવનાવસ્થાને લીધે તેનાં સર્વે અવયવા પ્રફુલ્લિત થવાથી તેની દેહલતા બહુજ રમણીય દેખાતી હતી. અહાહા ! તેની દૈદીપ્યમાન–કમનીય કામ કમળના ક્રુસુમ જેવી ખીલેલી ગુલાબી કાન્તિ, મધુર અવયવો, ગારવણુની શરીરપ્રભા ઇત્યાદિકનું સૌંદર્યમયી સુંદરીની સાથે સમ્મેલન થવાથી તે ઉપર ઉપરથી અનહદ રમણીય લાગતો હતી છતાં તેના મુખ ઉપર શેક અને ચિંતાની આછી આછી છાયા તેા વાએલી હતીજ !
આવા અલૈાકિક રમણીય રત્નની પોતાને પ્રાપ્તિ થવાની છે, એવા વિચારી દુર્જનના મનમાં આવતાંજ તત્કાળ તે ચેડા સમય પહેલાં બનેલા ભયકર અનાવ અને અકસ્માતને એકદમ ભૂલી ગયા. તે પ્રભાવતીના ચંચળ–ચપળ-કુરંગ નયનેા તરફ જોવા ક્ષણે ક્ષણે-પળે પળે-લાગ્યા. એમ ઘણા વખત સુધી વારે વારે તેની તરફ જોવાથી તેના જાણુવામાં આવી ગયું કે—પ્રભાવતી પોતાની તરફ અહુજ તિરસ્કારથી જુએ છે! વાંચકે! ! આપણે આ સ્થળ છેાડી કિલ્લાની બીજી તર–એજ સમયે–શું થાય છે, તે નેએ.
આજે આખા દિવસ લલિતસિંહ પોતાના એરડામાં ઉદાસ થઇ એસી રહ્યા હતા. પોતાને આજે આમ કેમ થાય છે, તે બાબતમાં તે કાંઈ પણ સમજી શકતા નહાતા. તેની આટલી ઉમરમાં તેને આજે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com