________________
દેખાતું હતું. આ સમયે કિલ્લામાં સર્વત્ર શાન્તતા હતી. તે આકૃતિ ધીમે ધીમે ચાલતી કિલ્લામાંના દેવમંદિરની પાસેના એક ખુણા પાસે આવી ઉભી રહી. તે બન્નેના ચાલવાને જરાપણું અવાજ થતો નહે. તે આકૃતિ ઉભી રહી એટલે લલિતને પણ ઉભું રહેવું પડયું. મંદિરને દરવાજો ઉઘાડે હતો અને દેવમૂર્તિ સમક્ષ બે દીવા બળતા હતા. થોડીવાર પછી તે આકૃતિએ પિતાને હાથ તે મંદિર તરફ લંબાવ્યો. લલિતને તે મંદિરમાં જવા માટે આંગળી હતી તે આકૃતિએ ઇશારે ર્યો. મંદિરમાં એક માણસ નીચું માથું કરીને બેઠા હતા. તેણે બન્ને હાથથી પિતાનું મુખ ઢાંકી લીધું હતું. તે માણસ ઘણે વખત સુધી ચુપચાપ બેઠો હતો. પછી તે ઉંડીને ઉભે થયા અને કાંઈક બાબતે તથા બહુજ ઝીણું સ્વરે રોવા લાગ્યો. પછી તેણે ધીમે ધીમે પોતાના માલ ઉપર તમાચા મારી લીધા અને પરત્માની મૂર્તિને સાષ્ટાંગ નામ કાર કર્યા. આ આશ્ચર્યજનક દેખાવ લલિત જોઈ રહ્યા. આટલી મેડી રાત્રે એકલો જ તે મનુષ્ય પશ્ચાત્તાપ કરે છે એ ઉપરથી લલિતને લાગ્યું કે-તે મનુષ્ય પાપી હવે જોઈએ. થોડી વાર પછી તે પાપી મનુષ્ય ઉો અને આસપાસ ભયભીત દષ્ટિ નાંખી ત્યાંથી બહાર આવ્યો. તે લલિતની પાસેથી પસાર થશે. તેને ઓળખવા માટે લલિતે બજ કોશીશ કરી છતાં તે મનુષ્યની મુખમુદ્રા તેના જેવામાં ન આવી તે નજ આવી. તે મનુષ્ય દેવમંદિરમાંથી નિકળતાંજ મંદિરને દરવાજે બંધ કરી લીધો. રાત્રિના અંધકારમાં તે મનુષ્ય અદ્રશ્ય થતાંજ લલિતને આકર્ષી જનારી આકૃતિ હાલવા લાગી. તે આકૃતિ લલિતને જ પષ્ટપણે દેખાતી હતી. હવે પિતે પાછો પોતાના ઓરડામાં જશે, એમ લલિતને લાગ્યું પણ તેની આગળ ચાલનારી તે અકૃતિએ પોતાને
તે બદલ્યો. તે બને કિલ્લાના દક્ષિણ દરવાજા પાસે આવી પહોંચ્યાં. આકૃતિએ પિતાના સામર્થ્યથી ધીમે રહી દરવાજો ઉઘાડ્યો અને તે અને દિલાની બહારના ભાગમાં આવ્યા. હવે તેઓ એક ગાઢ ઝાડીમાંથી પસાર થવા લાગ્યા. લલિત તે આકૃતિની પાછળ પાછળ ચાલે જ હતો. પિતે જરા આગળ વધીને જોયું તે તેની આગળ એક માણસ ઉતાવળો ઉતાવળે ચાલ્યા જાય છે, એમ તેના જેવામાં આવ્યું. તેની પાછળ પાછળ-લગભગ એક કલાક સુધી ચાલ્યા પછી તેને એક સ્વાટિકસ્તંભ દેખાવા લાગ્યો. ત્યાંજ લલિતની આગળ ચાલનારા મનુષ્ય આસપાસ પિતાની નજર ફેરવી. તે મનુષ્ય ભયભીત જે લાગતું હતું અને તેની નજરમાં શંકાને નિવાસ હતા. આ વખતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com