________________
પર
કરવું પડયું. આપના ઉપર તેમની અવકૃપા થઇ છે તે માટે મને અહુજ દુઃખ થાય છે.
"
વીજલ ! તારી આવી ભલી લાગણી માટે હું તારા અત્યંત આભાર માનું છું.'
'
આ વાત સાંભળી ચતુર વીજલ ચેતી ગયા કે આ વખતે લિલતને એકાંતની બહુજ જરૂર છે, માટે તે એકદમ ત્યાંથી ચાલ્યેા ગયે. તેના ગયા પછી લલિતે પેાતાના આરડાને દરવાજો બંધ કરી લીધે અને પોતે એક કાચ ઉપર આડેા થયા. તેણે બન્ને હાથવડે પેાતાનું મુખ ઢાંકી દીધું. તે ઘેાડીવાર પછી પાછા ઉઠયા. આ વખતે તેની સુખમુદ્રા ઉપર ઉત્સાહનું કાંઈ પણ ચિહ્ન જણાતું ન હતું. પળપળમાં તેની ચિત્તવૃત્તિએ બદલાતી હતી—નવીન નવીન સ્વરૂપ ધારણ કરતી હતી. વચમાં તે મનમાં ને મનમાંજ ખખડયા કે “ મેં મારા હાથેજ આવી સ્થિતિ વહેારી લીધી છે.” એટલુંજ કહી તે પાછા કાચપર ચિંતાતુર થી મેસી ગયા. આજ સુધી પેાતાની ખાખતમાં સરદારને કેવા સારો મત હતા, પાતાની ઉપર તેમના કેટલા બધા પ્રેમ હતા અને આજે પોતાના આચરણની હકીકત ચદ્રને મુખે સાંભળી તેમને કૈટલે. બધા ખેદ થયા હશે-માઠું લાગ્યું હશે-પેાતાની બાબતમાં તેમના મનમાં કેવા કેવા વિચારા આવ્યા હશે, તેની તેને કાંઇ પણ કલ્પના થઇ શકતી નહાતી. ધણા વખત સુધી તે પોતાનેજ દોષ દેતા એસી રહ્યા હતા.
}
સંધ્યાના સમય થતાંજ વીજલ ભાજનના થાળ લઈ અંદર આવ્યો. હજી સુધી લલિત ચિતામાં ને ચિંતામાંજ બેસી રહ્યા હતા. વીજલે પેાતાના હાથમાંને થાળ નીચે મૂક્યા અને ખુણામાં પડેલા દીપક પ્રકટાવ્યેા. પછી તે લલિતની પાસે જઇને ઓલ્યાઃ–“ કુમાર ! સરદાર સાહેબે મને આપની સેવામાં હાજર રહેવાના હુકમ આપ્યા છે. આપને કાઇ પણ ચીજની જરૂર હાય તા મને કહેજો, હું આપને તે ચીજ લાવી આપીશ. કુમાર ! આપને કાંઈ પણ બેઈએ છે? ”
“ મારે કાઇ પણ ચીજ જોઇતી નથી. પણ અત્યારે સરદાર સાહેબ શું કરે છે?”
"0
કુમાર અને સરદાર બન્ને ભોજન કરે છે. ”
“ અને પ્રભાવતી ? ”
“ તેમની તબિયત સારી નથી. મધુરી કહેતી હતી કેÀાડા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com