________________
અસ્તુ, હું તે બખતમાં તને કાંઇ પણ દોષ દેતે નથી કે ઠપકા પણુ આપતા નથી. તારા ભવિષ્યના સુખ અને કલ્યાણ તરફ ધ્યાન આપવાની મારી જ છે અને તે કરજ હું હુ સારી રીતે અદા કરીશ. માટે હવે તું લલિતની બાબતમાં કાંઇ પણ વિચાર કરીરા નહિ, તેને તું મળીશ નહીં અને કદાચિત્ અચાનક રીતે મળી જવાય તેા તેની સાથે વાતચિત પણ કરીશ નહીં ! એવી મારી તને ભલામણ છે—નહીં, આજ્ઞા છે. શિવાય મારે તને એક વાત જણાવવાની છે અને તે એ કે આપણે આ વૈભવવાળા કિલ્લામાં આવ્યા તે પહેલાંજ આ કિલ્લાના માલેક દુર્જનસિંહે પાતાને માટે તારી માગણી કરી છે.
શું-શું ! પિતાજી ! આપ આ શું ખેલે નથી થઇને ? ! ” એમ કહેતાંજ તે એકદમ ખેાળામાં પછડાઇ પડી !
r
در
છે ? હું બેભાન તા બેભાન બની પિતાના
ઘેાડી વાર પછી તે શુદ્ધિમાં આવી. તેણે પોતાની વિશાળ આંખા ઉધાડી પર’તુ તેમાંથી અશ્રુપ્રવાહ એક સરખી રીતે ચાણ્યા જતા હતા તેના સર્વ શરીરમાંનું રક્ત બંધાઇ ગયું હતું અને તેની મુખમુદ્રા સફેદ ચ ગઇ હતી. તેતે પેાતાના ખેાળામાં બેસાડી પ્રેમથી તેના મુખ ઉપર હાથ ફેરવી સરદાર સજ્જન બહુજ મૃદુ સ્વરે એસ્થેા- પુત્રી! તારા કલ્યાણ અને સુખને માટે આ તારા પિતાએ તને જે આજ્ઞા કરી છે તે તું પાળીસ કે નહિ ?
p
પિતાજી—પિતાજી ! આવી દયાહીન આજ્ઞા આપતાં કાંઇક વિચાર કરે!! તમારી પુત્રી ઉપર આવા જુલમ ન કરે. પિતાજી, તમારી આજ્ઞાનું પાલન કરવાથી મારૂં મધુર જીવન શુષ્ક નીરસ અને ખારું થઇ જશે. તમારી આજ્ઞાથો મારૂં હૃદય બહુજ દુઃખી થશે અને તેજ મારાં સર્વ સુખ અને શાન્તિનું સત્યાનાશ કરી નાંખશે. માટે કાંઇક વિચાર કરે.” પ્રભાએ રડતાં રડતાં કહ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
“એ નાદાન ટેકરી ! આ તારા વૃદ્ધ થઇ ગએલા પિતા તરક તે જો. પ્રભા ! હું તારા જન્મદાતા છું અને તેથી તને આજ્ઞા કરૂં છું કે-તે તું મારા પ્રત્યે જરા પણ પૂજ્યબુદ્ધિ ધરાવતી હોય અને મારા જરા પણ ઉપકાર માનતી હાય તા મે કરેલી આજ્ઞાનું પાલન કર. તે તું મારી આજ્ઞાનું પાલન નહીં કરે તે લે, હું આ ખજરથી મારા પ્રાણ કાઢીને પરમાત્માને સોંપી દઉં ! ”
આમ કહી . ખરેખર તે જક્કી અને દ્રઢ આગ્રહી સરદારે એક તીણુ ખજર હાથમાં લઇ પાતાની છાતીમાં મારવ! હાથ ઉંચા કર્યા !
www.umaragyanbhandar.com