________________
૪૪
કહેવા મુજબ તે પિશાયમૂર્તિ વર્ષતિપદાને દિવસે ફક્ત માંહેબબલીમહેાત્સવને સમયેજ દેખાવી જોઇએ પણ વયમાંજ પોતાને શા માટે દેખાઇ ? આ વિચાર તેના મનમાં આવતાંજ તેને ભય લાગે. રાત્રે પોતે એક સાક્ષાત્ પિશાચમૂર્તિ જોઇ છે, એવો વિચાર જ્યારે તેને આ વતા ત્યારે તે ધ્રુજી ઉઠતા. ઘણેા વખત થઇ ગયા છતાં પણુ તે ઉક્ત પ્રકારના અનેક વિચારામાં નિમગ્નજ થઇ ગયા હતા. એટલામાં તે મકાનનો દરવાજો ઉઘાડી ઉતાવળા ઉતાવળા કુમાર ચંદ્રસિંહ અયાનક ત્યાં આવી પહેાંચ્યા. ચંદ્રની નિસ્તેજ મુખમુદ્રા અને તેની અજાયણી ઉપજાવે તેવી હીલચાલ જોઇ વૃદ્ધ સરદાર જરા ચમકી ગયા. કાલની જેવાજ કાઇ અજબ બનાવ જંગલમાં બન્યા હશે કે કેમ, એવી તેતે તત્કાળ શંકા થઇ આવી. જો કદાચ તેવા બનાવ બન્યા ડાય તે તે અહુજ વિચિત્ર કહી શકાય. વધારામાં પ્રભાવતી પણ તે બન્નેની સાથે ગઇ હતી, એનું સ્મરણ થતાંજ વૃદ્ધ સરદાર જરા ગભરાઇ ગયા અને તરતજ તેણે એકદમ કુમારને પૂછ્યું;~~~
“ પ્રભા કયાં છે ? '
“ તે તેના નિવાસસ્થાનમાં ગઇ છે અને મને લાગે છે....... “ તે ઠીક છે, તને ગમે તેમ લાગતું હાય પણુ કાલના જે અનાવતા આજે નથી બન્યાને? ”
tr
હા. પિતાજી ! કાલના કરતાં પણ ભય ઉપજાવે એવા ભયફર બનાવ આજે બન્યો છે અને તમારે તેને સંપૂર્ણ વિચાર પહેલીજ તર્ક કરવાની છે ! ”
>>
tr
'પણ એ તે કહે કે તે બનાવ કેવા હતા-શી બાબતના હતા ? પિતાજી ! લલિત અને પ્રભા પરસ્પરને ચાહે છે !” આ વાત કુમાર ચંદ્રસિંહે દાંત હાઠ કરડીને કહી.
66
“ એક બીજાને ચાહે છે એટલુંજ ને ? ”
tr
.. હાજી !
” તે તે હું પણ જાણું છું. તેઓ એક બીજાને ભા!-મહેનતી જેમ ચાહે છે.”
"
પિતાજી–પિતાજી! આપની આ માન્યતા ભૂલ ભરેલી છે. આપણુ કુલીન કુળની કીર્તિને તે નીચ લલિતે કલંક લગાડયું છે. તે દુષ્ટ સર્પ અને આપણી માન મર્યાદાને અને આપણાં અંતઃકરણને ડંખ્યા છે. આપણે તેના ઉપર કરેલા ઉપકારના બદલે! તેણે અપકારથી વાળ્યા છે. ”
પશુ તું કહેવા શું માગે છે ? '
61
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com