________________
૪૦
સુશીલા તે બાળકુમાર ઉપર બહુજ પ્રેમ રાખતી તે તેને પોતાના પ્રાણની જેવાજ માનતી. હાય–સરદાર ! હવે આગળ હું આપને શું કર્યું......”
અહીં એકદમ રણમલની આંખામાંથી આંસુની ધારા વહેવા લાગી. તેણે પેાતાના અન્ને હાથેાથી મુખ ઢાંકી દીધું. વાત કહેતાં કહેતાં રણમલની આવી શૈાચનીય સ્થિતિ થઇ તેથી સજ્જનસિંહુ બહુજ ગુંચવાડામાં પડી ગયા. ઘેાડા વખત પછી દુ:ખતા વેગ આા થતાંજ ફરી રણમલ ખેલવા લાગે.—“ તે દુર્ગાધિપતિ ઉપર ભારે। એટલે વે પ્રેમ હતો કે તે બાબતમાં હું આપને કાંઈ પબુ કહી શકતા નથી. હાય મારા તે દયાળુ રવામી હવે આ દુનિયામાં નથી. સરદાર ! હું બહુજ દુષ્ટ છું–પાપી છું. મારી આટલી ઉંમર થઇ છતાં મને મરણ આવતું નથી, હૈ દયાળુ પરમાત્મા! હવે તું મને કેટલા દુ:ખે દેખાડીશ ?” એમ કહી તેણે પોતાના કપાળ ઉપર હાથ માર્યો.
“રહુમલ ગઇ વાતના શાક કરવેશ
નિરર્થક છે, જે બન્યું તે ખરૂં ! વિધાતાના લેખ કાઈ પણુ મિથ્યા કરી શક્યું છે?”
<<
“સરદાર ! ખરેખર હું બહુજ પાપી છું. મારે હાથે ઘણાં રાક્ષસી અને નીચ......... એટલું કહીને તે થેાભી ગયો. પેાતે વ્યાજબી કરતાં વધારે હકીકત કહે જાય છે; એમ તેને લાગ્યું. એક ક્ષણ પછી તેણે સજ્જનસિંહ તરફ નીરખીને જોયું. તે કહેલી હકીકત સાંભળી તેના ઉપર કેવી અને કેટલી અસર થઇ છે, તે તેણે નિહાળી-નિરખી-તે ભેદક નજરે જોયું, તેના મુખેથી વિચિત્ર શબ્દો સાંભળી સજ્જત સિહુને હુજ આશ્ચર્ય થયું. કિશેારસિંહની હકીકત કહેતાં તે પોતાનેજ શા માટે દૂષણ દે છે, તે બાબતમાં તે કાંઈ પણુ સમજી શક્યા નહિ. એક ક્ષણને માટે તેને રહુમલ માટે શંકા આવી. ઘેાડી વાર પછી પુનઃ રહુમલ કહેવા લાગ્યા
“સરદાર ! મારા મનની નિર્બળતા જોઇ તમને બહુજ આશ્ચર્ય થશે પરંતુ તે પ્રસંગજ તેવા શાકજનક, કરૂણાજનક અને ભોાપાદક હતા. મારા મર્હુમ માલેક આ કિલ્લામાંથી ગયા પછી બાળકુમારને ઐચાનક કાંઈક વ્યાધી થઇ આવ્યા. તે સની રાત થતાં સુધી તેા તેને થએલા વ્યાધિનું સ્વરૂપ એટલું બધું તો ભયકર થઇ ગયું હતું કે–કુમારના જીવનને માટે પણ સર્વને શંકા થવા લાગી. મારા માલેકને કુમારને થએલા વ્યાધિની ખબર આપવા માટે રાત છતાં પશુ ભારે કનકદૂર્ગ તરફ ધાડેસ્વાર મેકલવા પડયા. વૈદ્યવિદ્યામાં બહુજ પ્રવીણ રાજવૈધા આખી રાત આળકુમારની પાસેજ બેસી રહ્યા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com