________________
૩૪
વખતમાં તે ચારે જણા અજયદુર્ગના પૂર્વભાગ તરફ્ આવેલા જંગલમાં આવી પહોંચ્યા. તેઓએ જંગલી ઝાડીમાં પ્રવેશ કર્યાં એટલે તેમની નજરે જુદી જુદી જાતના શિકાર પડવાથી ચંદ્રસિંહ ધીરજ ધરી યેા નહિ અને તેણે એક મૃગ તરફ જોઇ લલિતને કહ્યું કે- લલિત ! હું તો આ મૃગના શિકાર કરવા જાઉં છું અને પછીથી તને ધારી રસ્તા ઉપર આવી મળીશ.”
આટલુંજ કહી ચંદ્ર લલિતથી છૂટા પડયા. ત્યાંથી લલિત પણ આગળ ચાલ્યા અને એક મૃગતા શિકાર કરી એક અશોક નામક વૃક્ષની નીચે ખાંધેલા ઓટલા ઉપર જ બેઠી.
ત્યાર પછી શું થયું ? તે અમારા વાંચકે .આ નવલકથાના પ્રારભમાંજ જોઇ આવ્યા છે.
પ્રકરણ ૮ મુ.
રણમલે કહેલા વૃત્તાંત
સરદાર સજ્જનસિંહ શા કારણથી અજયગમાં આવી રહ્યા હતા તે કારણ અમારા ચતુર વાંચકાના જાણવામાં આવી ગયુંજ છે. ચંદ્રસિંહ, લલિત અને પ્રભાવતી વનસાંદર્ય જેવા માટે ગયા પછી તરતજ સજ્જનસિંહે દૂર્ગંરક્ષકને ખેલાવી લાવવા એક કરને મેક્લ્યા. થેડીજ વારમાં દૂર્ગંરક્ષક રહુમલ જ્યાં સજ્જનસિંહુ ખેા હતેા ત્યાં આવી પહોંચ્યા. સરદારને જોતાંજ તેણે અદબથી મુજરા કર્યો અને સરદારથી ચેડેક છેટે ઉભા રહીને પૂછ્યું, “ આપે મને ખાસ એલાવી મગાવ્યો તો આપને મારૂં જે કાંઇ જરૂરી કામ હોય તે ક્રૂ માવા ! હું હાજર છું—આપની આજ્ઞાની વાટ જોઉં છું.”
kr
“ ના—ના. તેવું કાંઇ કામ નથી. ફક્ત એક એ વાતાના ખુલાસા તમને પૂછવાના છે એટલુંજ.” સરદાર સજ્જને રણમલને કહ્યું.
આપને જે વાતના ખુલાસાની જરૂર હાય તેના ખુલાસા આપવા હું હાજર છું. નામવર ! તે શિવાય હું જે કાંઇ ખુલાસા આપને આપીશ તે સત્યનું સ્મરણ કરીને અને મારી નજરે જોયેલજ હશે, તેવા ખુલાસા આપીશ.” એમ કહી રહુમલ અદબથી સરદારની સામે બેસી ગયા.
ac
તપાસની શરૂઆત ક્યાંથી અને શી રીતે કરવી, તેને એક ક્ષણ વિચાર કરી સરદાર ખેછે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com