________________
૨૦૬
ઠેકાણે લેહીની નીક ખેતી હતી એવું તેણે કહ્યું, જે ઠેકાણેથી તેને તે ટકા જડ્યા. તે ઠેકાણે પડેલાં પગલાંએ ઉપરથી ત્યાં ખૂળ ઝપાઝપી થઇ હતી એ પણ તેણેજ જણાવ્યું. તેને જે કટકા જયે તે આરપીની તરવારના હતા. આ પ્રમાણેની ગડબડ ચાલતી હતી તેજ સમયે સરદાર સજ્જન અને દુર્જન વીસિંહને વળાવવા માટે દરવાજાની પાસે આવ્યા. ત્યાં થતી ગડબડ સાંભળતાંજ તે શી ખાઞતની ગડબડ છે, તેની તપાસ થવા લાગી. સર્વને લલિત ઉપર વહેમ આવવાથી તત્કાળ તેને ત્યાં ખેલાવવામાં આવ્યો. કુમાર્ચંદ્રની બાબતમાં પાંતાને કાંઇ પણ ખબર નથી, એમ આરપીએ સાફ કહી દીધું. તેજ વખતે ત્યાં બીજો અરણ્યરક્ષક આવ્યે!. તેણે કુમારચંદ્રના ફેંટા અને અંગરખું સર્વની સમક્ષ રજુ કર્યા. તે વસ્તુ પોતાના પુત્રનીજ છે, એ વૃદ્ધ સરદારે એળખી લીધી. તે વસ્તુએ પાણીના પ્રવાહમાં વહી જતી અરણ્યરક્ષકના જોવામાં આવી. તેણે તેમાંથી કાઢી ત્યાં લઈ આવ્યા હતા. તે વખતે ગુનેહગાર પડ્યુ ત્યાંજ હતા. તેણે તે વસ્તુઓ જોઇ અને પોતે કરેલું કુર્મ આમ પ્રકટ થયું તે જાણી તે અત્યંત ગભરાઇ ગયા અને તે એટલે સુધી કે તત્કાળ તેને મૂર્છા આવી ગુ ́’
"
હા. હું ગભરાઇ ગયા હતા એ ખરું છે છતાં તેનું કારણુ અત્યારે કહેવામાં આવ્યું છે તે નહેાતું. મારા મુર્છીત થવાનું કારણુ એજ હતું કે-જગલમાં કુમારનું શું થયું હશે ? ' અને ન્યાયાધીશ સાહેબ! એટલું તે આપ પણ ધ્યાનમાં રાખવા કૃપા કરો કે અચાનક મને મૂર્છા આવી જવાથી હું તે બાબતમાં કાં પણ ખુલાસા કરવા અશક્ત હતા, અને જ્યારે હું શુદ્ઘિમાં આવ્યા ત્યારે એક ભ ચકર ભોંયરામાં કેદી થઇ પડયા હતા. આ કારણથી હું તે બાબતમાં કાંઇ પશુ ખુલાસા કાષ્ઠની પાસે કરી શક્યા નહિ. મતલબ કે મતે તે બાબતના ખરા ખુલાસા કરવાની તકજ મળી નથી.” લલિતે સ્પષ્ટ પશુ શાન્ત અને ગભીર સ્વરે કહ્યું.
“ તે ખાખતના ખુલાસા કરવા માટે હવે તને તરતમાંજ તક મળશે. તે સમયે તારે જે કાંઇ કહેવાનું હેાય તે ખુશીથી કહેજે. તે અમે સાંભળીશું પણુ હમણાં તો તારા ઉપર મૂકાએલા આરોપની હકીકત સાંભળી લેવા દે!” ન્યાયાધીશે કહ્યું.
“ આરપીને કેદ કરવામાં આવ્યા પછી ખીજેજ દિવસે કેદખા નાના દરવાજો ખુલ્લો પડેલે, સરદાર દુર્જનના વિશ્વાસુ દુર્ગંરક્ષક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com