________________
“તમારા વિષયમાં પ્રભાવતીબાને શે. મત છે, તે તમે જાણવા માગે છે?”
શું પ્રભાવતીને મારા વિષયમાં મત? કહે, વીજલ. તે તું મને સવર કહે છે નિર્દોષ છું, એવું તેને લાગે છે? નહીં, મારી બાબતમાં તેને એમ લાગે ખડું કે?”
તેને મત હું તમને કહી સંભળાવું તે કરતાં તે પિતેજ પિતાના મુખે તમને કહેનાર છે.”
“શું તે પોતે જ કહેનાર છે? ત્યારે શું તું એમ કહે છે કે તેની મને મુલાકાત થશે?” * “હા, કુમાર.”
કયારે?” “ તરતમાંજ !” તે તે વીજલ ! મારે તારે અનહદ ઉપકાર માનવો જોઈએ.” તેનું થઈ પડશે.”
લલિતની ઉસુકતા જેઉ વીજલને જરા અજાયબી થઈ તે બેલ્યો “લલિત ! આ કામ બહુજ છુપી રીતે થવું જોઈએ. તમે અને એકાન્તમાં છુપી રીતે મળી શકે, તેવી મેં ગોઠવણ કરી રાખી છે. જરા થોભી જાઓ ને શાન્ત થાઓ! જ્યારે બહાર અને કિલ્લામાં સર્વત્ર શાન્તતા અને સ્તબ્ધતા છવાઈ જશે ત્યારે મધુરી પ્રભાવતીને લઈ અહીં આવી પહોંચશે.”
એટલામાં જ ધીમેથી મધુરી દરવાજો ઉઘાડી અંદર આવી. પ્રભાવતી તેની સાથે નહતી!
પ્રકરણ ૪૪ મું.
છુપા રસ્તા-છુપી મુલાકાત - મધુરીને ત્યાં આવેલી જોતાંજ લલિતને અત્યંત આનંદ થશે. તે એકદમ શામાંથી ઉઠીને ઉમે થઈ ગયો. આવા વિકટ વખતમાં પણ દુનિયામાં પિતાને મદદ કરનારાઓ છે, તે જાણી તે કેટલેક અંશે સંતોષ પામે. તેની આંખમાં આંસુ આવ્યા અને હદય પણ ભરાઈ આવ્યું, તે રડી પડ્યો. તેની આવી કરૂણાજનક સ્થિતિ જોઈ મધુરીએ તેને હાથ પકડે. પિતાની સાડીના પાશ્વવથી તેના આંસુ લુછી નાંખ્યા આ વખતે વીજલની આંખેમાં પણ આંસુ ચમકતા તારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com