________________
૧૮૯ મળવા માટે જતા હતા. તેની સાથે કાંઈ પણ વાતચિત ન કરતાં તે તેની તરફ જોઈને જ નીચી નજરે તેની પાસે થઈ ચાલી ગઈ. રણમલ દુર્જન પાસે આવી પહોંચ્યો. તેને જોતાં જ દુર્જનને એક યુક્તિ સૂઝી આવી
અને તેણે તેને કહ્યું-“રણમલ! અત્યારે અત્યારે જ છે સશસ્ત્ર સિપાઇઓ બોલાવી લાવ અને લલિત ઉપર સખત પહેરો ભરવાની ગોઠવણ કરી નાખ. આપણે વિશ્વાસુ ચારણ તેના ખાનપાનની ગોઠવણ કરશે. તેના સિવાય આ ઓરડામાં બીજો કોઈ ન જઈ શકે, તે માટેની સાવચેતી તારે રાખવાની છે. હવેથી લલિત આપણ કિલ્લામાં પાછો કેદી થયે એ વાત ધ્યાનમાં રાખજે.
“અન્નદાતા ! આપના હુકમ મુજબ હું સત્વર ગોઠવણ કરીશ.” રણમલે અદબથી નમન કરતાં કહ્યું.
ડાજ વખતમાં દુર્જનના હુકમ મુજબ પહેરેગીરે લલિતની ઓરડી ઉપર પહેરો ભરવા લાગ્યા. દુર્જનના કહેવા મુજબજ બધી ગોઠવણે થાય છે, એ લલિતના જાણવામાં આવ્યું. પિતે ફરી કેદી થયો છે, એ બાબતમાં તેને કોઈ પણ લાગ્યું નહિ. છેડાજ વખતમાં વૃદ્ધચારણ અંદર આવ્યો. તેણે તમામ વાતે વિસ્તારથી લલિતને કહી સંભળાવી. આજથી જ પોતાની તરફ એક કેદીની જેમ વર્તવામાં આવશે અને તબિયત જરા ઠીક થતાંજ પહેલાંના ભેંયરાવાળા કેદખાનામાં પિતાને પૂરવામાં આવશે, એ જાણું તેને જરા ખરાબ લાગ્યું. હવે પિતાની સ્થિતિ બહુજ શોચનીય થઈ જશે, એ વિચાર મનમાં આવતાં જ તેના નિવારણ માટે શાનચિત્ત વિચાર કરતે લલિત શિયામાં પડ્યો.
રણમલને હુકમ આપી દુર્જન સભામહેલમાં આવ્યું. ત્યાં સરદાર સજજન તેની વાટ જેતે બેઠો હતે. વધારે ચાપચીપ ન કરતાં દુર્જન તેને પિતાની ઇચ્છા મુજબ સમજાવવા લાગ્યા. તે બે-બ આપે મને લલિતસિંહની મુલાકાત લેવા કહ્યું તે પ્રમાણે હું તે તરફ જવા માટે તૈયાર થાઉં તે પહેલાં જ તેણે એક માણસ મને બોલાવવા મોકલ્યા. આ બાબતમાં મને બહુજ અજાયબી થઈ. હું જ્યારે તેની પાસે ગમે ત્યારે તે બહુજ બેચેન થએલો જણાતા હતા. મને જોતાં જ હાથ જોડી-આંખમાં પાણી લાવી તે બે-“મને અભયદાન
આપ !” એમ તે કહેવા લાગ્યો. પછી મેં તેને કહ્યું કે-“તેમ બની જેિ તેવી કોઈ વાત હેય તે આગળ ઉપર જઈશું” એ સાંભળ' દેહીન્સ આપી હદય મારી સમક્ષ ખુલ્લું કર્યું. ક્રોધમાં આવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com