________________
સમયમાં વજેસંધને જાણવામાં આવી ગઈ. વિઘુલ્લતા પ્રમાણે તે બનેની સમશેરો ચમકવા લાગી. બન્ને જણઓ એક બીજા ઉપર બહુજ સફાઈથી અને કુશળતાથી વાર કરવા લાગ્યા. લલિતસિંહનું યુદ્ધકૌશલ્ય જોઈ અજબસંધ અને તેના સૈનિકો આશ્ચર્યચકિત થયા વિના રહ્યા નહીં. લલિતની સાથે આવેલા બન્ને સ્વારોને આવા મહાન શૂરવીરને પિતે પિતાના માલેકના હુકમ ઉપરથી મારી નાંખવાના હતા,
એ બાબતમાં બહુજ શરમ આવી. આવા શુરવીર યોદ્ધાની ઓથમાં રહી પિતે પણ યુદ્ધ કરવું, એવો વિચાર પણ તે બન્ને સ્વારોના મનમાં આવ્યું. તે બન્ને જણા ઘણે વખત સુધી બહુજ કોશલ્યથી યુદ્ધ કરતા હતા લલિત પિતાના હરીફ ઉપર એક જબરદસ્ત વાર કરવાની ઉત્સુકતાથી વાટ જેતે હતા. આખરે તેને તે વખત ભળે અને તેણે પણ બહુ જ સાવચેતીથી તેને સત્વર લાભ લીધે તેણે બહુજ શૈર્યથી તેની ઉપર તરવારને એક એવો તો વાર કર્યો કે જેથી વજેસંઘના હાથમાંની સમશેર આવે જઈ પડી. અરહિત થતાં જ વજેસંઘ ગભરાય ગુંચવાયે તે સમયને લાભ લઈ લલિતે તેના મસ્તક ઉપર એવા જોરથી એક મુષ્ટિપ્રહાર કર્યો કે જેથી વજેસંઘ તકાળ બેભાન બની ઘોડા ઉપરથી નીચે પછપડશે. “ શારહિત શત્રુ શરણે આવેલા જેવું છે.” મૂચ્છ આવીને પડેલા વજેસંઘ તરફ ઈશારો કરી લલિતસિહે અજબસિંઘને કહ્યું.
પિતાના ભાઈની આવી સ્થિતિ થએલી જોતાં જ અજબસંવ શા વિચાર કરતો હતો ? પિતાને ભાઈ પડયો એમ તેને લાગ્યું અને તેના સ્વારને લાગ્યું કે–પિતાને માલેક પડે તે સર્વેએ એકદમ બહુજ જેરથી લલિત ઉપર હુમલે કર્યો. તે વખત બહુજ કટાકટીને હતે. એકદમ પિતાની આસપાસ ઘેર પડેલે જોઈ લલિત થોડી વાર ગુચવાયે. તેની આ સ્થિતિ તેની સાથે આવેલા બન્ને સ્વારેના ધ્યાનમાં આવતાં જ તેઓ પિતાના માલિકના હુકમને ભૂલી જઈ એકદમ લડવા માટે કુદી પડયા.
એ દુષ્ટ તે મારા ભાઈનું આ શું કર્યું?” લલિત ઉપર વાર માટે પિતાની સમશેર ઉગારી અજબસંઘે કહ્યું.
“ તેને યેમજ સજા કરવામાં આવી છે.” તેને વાર પિતાની તરવાર ઉપર ઝીલી લઈ લલિતે શાન્તપણે જવાબ આપ્યો.
ફરી તરવારે ખખડવા લાગી. પિતાના માલેકે લલિતને અટકાવે છે જેતાજ બીજા બધા સૈનિકે લલિતના બે માણસો ઉપર દર એક છે.'
-
1
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com