________________
૧૫૮
લલિત જ્યારથી સાધારણ રીતે કાંઇક સમજવા લાગ્યુંા હતા. ત્યારથીજ તેનું હૃદય પ્રભાવતીના લેાકેાત્તર ગુણા તરફ્ ખેચાયું હતું. પછી તેના નૈસર્ગિક સાંદર્યની તેના ચિત્ત ઉપર છાપ પડી અને પછી તે વારવાર તેના સહવાસમાં આવવાથી તે છાપ સજ્જડ થઇ ગઇ, તે તેને અનહદ પ્રેમથી ચાહવા લાગ્યો અને આખરે તેને અન્ત પછુ. આવી ગયા. તે પ્રેમને માટે તેણે પોતાની ઉજ્વલીત અને કારકીર્દિ ઉપર લકના કાળા ડાધ લગાડી લીધી હતા છતાં તે બાબતમાં તેને કાંઇ પણ લાગી આવતું નહતું.
જ્યારે લલિતસિંહ બન્ને સ્વારીની સાથે કિલ્લાની બહાર આવ્યા ત્યારે મધ્યરાત થઇ હતી. તેએ કિલ્લામાંથી જે રસ્તે બહાર પડ્યા તે રસ્તા સિંહગુફાની પાસેજ ચને જતેા હતા. તે જંગલની હદમાં પહોંચતાંજ દૂરથી ઘેાડાઓના પગલાંના અવાજ તેમના સાંભ ળવામાં આવ્યેા. એટલે લલિતની સાથે આવેલા સ્વારાએ પાતાના શા ઉભા રાખ્યા અને આટલી રાત્રે કોણ આવે છે, તે જોવા માટે ઝાડીના જંગલના એક નાકા ઉપર આવીને ઉભા રહ્યા. ચૈાડાજ વ તમાં બાર ધોડેસ્વારીની ટુકડી તે સ્વારીની પાસે આવી. તે સ્વારીને જોઈ ત્યાં આવેલી ટુકડીના નાયકે પોતાના ઘેાડા ઉભા રાખ્યા અને ખોજા સ્વારાને વાડા ઉભા રાખવાના હુકમ કર્યાં.
"
"
આ તા સિંહગુક્રાના માલેકે છે ! ” નક્ષત્રાના ઝાંખા પ્રકા શમાં વજેસધ અને અજબસત્રને આળખી લલિતના સ્વારા એકદમ અજાયબીથી ખેાલી ઉઠયા.
*r
કાણુ ? પ્રભાવતીનુ હરણુ કરી જનાર દુષ્ટ લુંટારાઓ આવ્યા છે ? ’’ પેાતાના ઘેાડાને આગળ કરી લલિતે કહ્યું.
“ એ કાણુ એહ્યું ? લલિતસિંહ કે ? - વજેસ’ધે અનહદ આશ્ચર્ય પામી કહ્યું. જેને પોતે આ સમયે કેદખાનામાં પડેલા સમજતા હતા તેને ત્યાં જોઈ તેને અજાયબી ઉપજે એ સ્વાભાવિક છે. તે એકદમ આગળ આવ્યેા અને મેથ્યા– લલિતસિંહ ! ઘણું કરીને હવે તું મારા હાથમાંથી છુટી શકીશ નહીં. તે દિવસે તેજ વયમાં પડીને મારૂં કામ તમામ બગાડી નાંખ્યું હતું.
3)
“હા. લુંટારાના સરદાર ! તે હુંજ છું અને તારે આવા નિ દનીય કાર્યથી શરમાવુ જોષ્ટએ. તું પોતાને શૂરવીર કહેવરાવે છે અને આવાં નીચ કૃત્ય કરે છે તે તારા ચાર્યને લાંછન લગાડનાર છે.
..
“ તેના વિચાર મારે કરવાના છે ! ”
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com