________________
પટ્ટ
જુઓ, કુમાર ચંસિ'ના તા જાણે ધાટ બડાઇ મંચે તે -તે જીવાન છેકરા લલિતસિંહ પણ ધારા કેદખાનામાં પઢયા પડયે મરણની વાટ જોયા કરે છે. આપણું કામ સિદ્ધ કરવા માટે આ વ ખત અહુજ સગવડવાળા અને સરસ છે. આપણે જોત જોતામાં તેને અહીં લઇ આવીશું.”
tr
'
પરંતુ દુર્જનસિંહતું કેમ ? ઉપરાંત તેણે તેની ઉપર સખતમાં સખત ચેકી રાખી હરશે. કારણ કે તેની સાથે તેના વિવાહ કરવાનુ પણ નક્કી થઈ ગયું છે. તે શિવાય તેના બાપ સજ્જનસિંહ પણ એક *સાએàો અને શૂરવીર ચેપ્પી છે.
આવી નકામી વાતામાં કાંઇ માલ નથી.''
એમ કહી અજબસિંહ એકદમ ઉભા થઇ થયા અને પાટલા ઉપર જોરથી હાથ પછાડીને ખેચ્યા— બસ, હવે નિશ્ચય થઇ ચૂક્યો! આપણે તે સુંદરીને મેળવવાની આપણાથી બનતી તમામ કાશીશે! કરીશું.
""
• અને ઝુ... પણ કાશીશ કરીશ. હું તે તે અજયગની ઉંચી દિવાલ ઉપરથી કક્ષામાં કૂદી પડીશ અને તે સુંદરીને ઉપાડી લાવીશ.” “ તે હવે આપણા વિચાર નક્કી થઇ ચૂક્યા. પણ અજબ ! તે મજબુત કિલ્લામાં આપણે શી રીતે પેસી શકીશું? ત્યાં તે સખતમાં -સખત પહેરે હશે તેનુ” કેમ ?”
r
તેથી શું થઈ ગયું ? આપણે પહેરેગીરીથી જરાપણ ડરીશું નહિ. ટિલ્લાના કમાડ બ્રાડીને અંદર જઇ પહેરેગીરીના હાથપગ બાંધ્યા અને તેમના મોઢે હુગ્ગા માર્યા કે ક્રમ કુત્તેહ ! પછી આપણે તેમાંથી એકને મારી નાંખવાની બીક દેખાડીશું એટલે તે આપણને અચુક -તે સુંદરીના શયનભુવનમાં લઇ જશે. પછી આપણે તેનુ હરણ કરી અહીં લઇ આવીશું. ખેાલે, હવે આમાં કાંઈ કાણુ છે ખરું કે ?
“શું શું ? અને તે પણ આપણા જેવા બહાદુરેશને માટે ? કાંઇ પણ કાણુ ડ્રાઇ શકે ખરું કે ? અમ્ ! તારા જો ખરેખર તેજ વિચાર હોય તે અત્યારેને અત્યારે આપણે તેની કોશીશ કરીએ. નકામે વખત વીતાવવામાં સાર નથી. અત્યારેને અત્યારેજ આપણા સૈનિકોમાંથી દસ બાર સશક્ત સ્વારીને સાથે લઇ તે તરફ જઇએ. આપણે વિશ્વાસ લાખા તે કિલ્લાના તમામ ખુણાખાંગરાઓથી માહિતગાર છે. તે આપણી સાથે હશે તા આપણુને કાપણું જતની અચણ આવે નહિ. આપણુને અત્યારના વખત પણ સર્વ રીતે અાજે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com