________________
૧૫૧
આમ આવી દરવાજો ઉધાડયા. હવે બહારના પ્રકાશ સર્વના જોવામાં આગે. ત્યાં ત્રણ ઘેાડાએ તૈયાર હતા.
લલિતસિંહ ! ઉતાવળ કર. એકદમ ઘેાડા ઉપર સ્વાર થયું ન ! અને આ લે, આ તારે રસ્તાના ખર્ચ માટે લઇ લે ! “ એમ કહી દુર્જને પેાતાના ખીસામાંથી એક ચેલી કાઢી તેને આપતાં કહ્યું. “શું સાનામહારા । દુર્જનસિંહું ! હું તેને સ્પર્શ પણ કરીશ નહિં. હું આ સાહસ મારા પોતાના માટે કરતા નથી. મને મૃત્યુને જરા પણ ભય નથી. ફક્ત પ્રભાવતીની અન્તિમ પ્રાર્થના હેાવાથીજ હું આ પ્રમાણે કરૂં હું તે તમે ભુલી ન જશે!. હું સર્વ રીતે નિર્દોષ હાવા છતાં પણ ફક્ત તેની ઇચ્છા પૂર્ણ કરવા માટેજ હું મારા નામની સાથે પૃર્તી એવું વિશેષણ લગાડી લઉં છું. મને તમારી સેાનામઢેારાની જરા પણ દરકાર નથી. અહીંથી ચાલી ગયા પછી હું આ કલકત નામને ત્યાગ કરી નવીનજ નામ ધારણ કરીશ. પછી ગમે ત્યાં રહી હું મારા બારું અને બુદ્ધિના બળ ઉપર મારા જીવન નિર્વાહ કરીશ. જો તમે મતે કાં' પણ આપવાજ માગતા હો તેા તમારી કારે જે તરવાર લટકે છે તે મને આપી દ્યેા.
..
લલિતે તરવારની માગણી કરેલી જોતાંજ દુર્જનસિંહુ એક વળતે માટે વિચારમાં પડી ગયા. હાથમાં શસ્ત્ર આવતાંજ કદાચિત્ તે પેતાર્ન ઉપર તુટી પડરો તા? એવી રીતે શકા આવી. તેણે લલિતની તરફ્ નિરખીને જોતાંજ તેને આવેલી શંકા તત્કાળ દૂર થઇ ગઇ. તેણે: એકદમ પેાતાની તરવાર કબરેથી છેાડી અને તે લલિતને સ્વાધીન કરી. સરદાર સાહેબ ! તમારી આ અપૂર્વ અક્ષિસ માટે હું તમારે અત્યંત આભારી થયો છું. હવે મને દુનિયામાં કોઇને જરા પણ ભય નથી '' એમ કહી તેણે તે તરવાર પોતાની કબરે લટકાવી દીધી અને પોતે એકદમ ધાડા ઉપર સ્ત્રાર થઇ ગયા.
66
લલિતને ધાડા ઉપર સ્વાર થએલા જોતાંજ બીજા બે સસ્ત્ર સિપાઈએ પણ બીજા ધેડાએ ઉપર સ્વાર થઈ ગયા. ત્યાર પછી લલિતે દુર્જનસિંહને કહ્યું- સરદાર સાહેબ! હવે આ સ્વારેાની શી
જરૂર છે?”
kr
ફક્ત રસ્તો દેખાડવા માટેજ તારી સાથે આ સ્વારાને માકલવામાં આવે છે. તું આ કિલ્લાની હદ બહાર જતાંજ આ સ્વારે ભૂલ કુરશે.
19
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com