________________
૧૪૬
આપ્યા છે તે વાંચી લે અને તારા પ્રશ્નાના પ્રત્યુત્તરની કલ્પના તારી મેને તું પાતેજ કરી લે !
"
• ક્યાં છે તે પત્ર ? લાવા, મને સત્વર આપે!”
દુર્જને પોતાના ખીસામાંથી એક પત્ર બહાર કાઢો. તે પત્ર તેના હાથમાંથી ઝુંટવી લઇ ઉન્નાયે અને અત્ય’તઉત્સુકતાથી તેના ઉપર તેણે નજર ફેરવી. તે પત્રમાં નીચેની હકીકત હતીઃ
“ લલિતસિહ
આ પત્રથી આપણી અન્તિન મુલાકાત થાય છે. આથીજ આપણામાં થએલી વાર્તાને અન્ત આવી જાય છે. આપણા પ્રેમ પર્• માત્માને ગમ્યા નથી, એમ એકદર પરિસ્થિતિ ઉપરથી લાગે છે. કારણ કે આજે તેના પણ અન્ત આવે છે, તારે માટે મે મારા પિતાની આજ્ઞાનું ઉલ્લંધન કર્યું, તેને માટે મને બહુજ પશ્ચાતાપ થાય છે. મારા ભવિષ્યના સુખ અને કલ્યાણને મે પાતેજ પૂરેપૂરા ચેાગ્ય વિચાર કરી મારૂં સ્વામિત્વ સરદાર દુર્જનસિંહજીને સમર્પણું, કરી દીધું છે. આ બધું ખરૂં હૈાવા છતાં પણ હું તમને દુઃખમાંને દુઃખમાંજ રહેવા દછશે નહીં. લલિત, તમારા ઉપર આવેલું સંકટ દૂર કરવાને ચેાગ્ય માર્ગ સરદાર સાહેબ તમને બતાવશે. તેમના ઉપર સર્વ રીતે વિશ્વાસ રાખી તેએ કહે તે પ્રમાણે ચાલશે, તે વિપત્તિનાં વાદળાંએક તમારા ઉપરથી દૂર થઇ જશે અને તમે સુખી થશે. લલિત, હું અંતઃક રજીથી તમને સુખી થએલા જોવા છું છું, તેની સાક્ષી આ પત્ર આપશે. સરદાર દુર્જનસિંહજી તમને જે માર્ગ બતાવશે તેમાં મારી સંપૂર્ણ સમ્મતિ છે અને અમે બન્નેએ મળી~અમારા બન્નેના મત પ્રમાણે–તમારા માટે તેજ માર્ગ નક્કી કર્યો છે. આ વાત પશુ ધ્યાનમાં રાખજો. જાએ, લલિત ! મને ભૂલીને ગમે ત્યાં ચાલ્યા જાઓ. હરે તમને છેલ્લા પ્રણામ છે.
પ્રભાવતી. ૩
તે હૃદયભંક પત્ર પૂરેપૂરા વાંચી રહેતાંજ: લલિત આજ્ઞાભગ થઇ થયા. તેના ઉત્સાહ જતા રહે!. અનેક આક્તા સહેવા છતાં પણ તે પ્રભાવતીની જે આશાહતી તે આમ નિરાશામાં ફેરવાઇ ગઇ. તે હતાશ થય ગયો અને નિરાશ થઈ મેલ્યે! હાય રે નસીમ ! પ્રભાવતી પણ મને દોષિત ગણે છે! ખૂની માને છે. હું તેને મારી તમામ હીત કહીશ અને માર્ચ નિરપરાધી પણાની ખાત્રી કરી આપીશ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com