________________
૧૨૬
બેભાનજ થઇ ગયા છે. તેણે તરતજ
મરી નથી ગયા પણ ફક્ત પોતાના શરીર ઉપરનું વસ્ત્ર તેના મુખમાં નીચેાખ્યું. વિદ્યુલ્લતાના પ્રકાશ થયા. હવે તે દૈાસીએ તે યાદ્વાને ઓળખી લીધે. આવી ભયકર રાતે તે પહાડમાં શા માટે આવ્યા હશે, એ બાબતમાં તેને આશ્ચર્ય થયું. સિંહગુફ્રાવાળા અને ભાઇઓને તે ઘણીજ સારી રીતે ઓળ ખતી હતી. ધીમે ધીમે તે સ્વાર શુદ્ઘિમાં આવવા લાગ્યા. તેણે આંખે ઉધાડી. પછી ઉઠીને બેઠે થયા અને પોતાની આસપાસ જોવા લાગ્યા. પોતાની પાસે એક વૃદ્ધ સ્ત્રીને ખેડેલી જોઇ તે ક્ષીણુ સ્વરે ખેલ્યા
65
- હે પરાપકારી સ્ત્રી ! તું કાણુ છે?”
*r
શું તું મને નથી ઓળખતા ? ચેડા દિવસ પહેલાં તે સુંદર સુંદરી તારા હાથમાંથી સટકી ગઇ, તે કહેવા માટે-તમે લાંકા જ્યારે સરદાર સજ્જનસિંહ, દુર્જનસિંહ અને કુમાર ચંદ્રસિંહ સાથે યુદ્ધ કરતા હતા ત્યારે હું-ત્યાં આવી હતી. તે શું તું ભૂલી ગયા ?
""
“ એમ કે, હવે મારા ધ્યાનમાં વાત આવી. તે અનિષ્ટ વાત કહેનારી તુંજ વૃદ્ધા કે? વારૂ, પણ આવા કઢંગા વખતે તું અહીં શું કરે છે?” ક્ષણે ક્ષણે ચમકતા વિધુલ્લતાના પ્રકાશમાં તેની તરફ જોતાં તે યોદ્ધા મેલ્યા.
“ વજેસ ધ ! પ્રથમ હુંજ તને તેવા પ્રશ્ન પૂછું છું. આવા ભયકર વખતે–અંધકારમય રાત્રિને સમયે-તું ઘેર અરણ્યમાંથી ઘેાડે દાઢાવતા ક્યાં જતા હતા ?”
“ જતા નહાતા પણ પાછા આવતા હતા. તે દિવસે જે રમણી મારા હાથમાંથી સટકી ગઇ હતી તેને ક્રૂરી મેળવવા માટે હું ગયે હતા પણ નસીબે યારી ન આપી શિવાય આ વાયુ અને વરસાદનું સખત તોફાન પણ વચમાંજ નયું. તેથી નિરાશ થઇ હું પાછા ફરતે હતા. હું જ્યારે અહીં આવ્યા ત્યાર પહેલાંજ મારે ઘેાડે! ચમકી ગયે અને રસ્તો ભૂલીને તે મને અહીં લઈ આવ્યા. હવે તું મને કહે કેઅહીં તું શું કરે છે ? ” વજેસધે ખુલાસા કર્યાં.
Gade
kr
શું કહું. વજેસલ ? મારે તારી જેમ કેાઇ યુવતી અથવા તા યુવકનું હરણ કરી લાવવું નથી. મને કાષ્ઠની આશા નથી. હું એક નિરાધાર અને અનાથ છું. ક્રુત આશ્રયને માટે આ અભેધ પહાડમાં ભ્રમણ કર્યા કરૂં છું.
در
અરેરે ! હે પરાપકારી અમળા! મને તારી બહુજ યા આવે છે. તું મારી સાથે સિંહગુક્ા તરફ ચાલ ! હમણાં તે મારી ઉપર જે ઉપકાર કર્યા છે તે હું કંદ ભૂલીશ નહીં. તને ઠીક લાગે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com