________________
૧૦૮ શાનું અને કોનું? કુમાર, આ છે શું?” તે વૃદ્ધ પહેરેગીરે લલિતને પગથી માથા સુધી નિરખીને જોયા પછી અજાયબીથી ઉપરના સવાલ એક સામટા તેને પૂછ્યા.
લલિતે પહેરેગીરના કથન તરફ જરાએ ધ્યાને આપ્યું નહિ તે સમયે તેના હૃદયમાં કોઈ જુદા જ વિચારો ઘોળાતા હતા. પર્વત પ્રદેશમાંથી કુમાર ચંદ્રસિંહ હજુ પણ કેમ નથી આવ્યું, તેને આટલો બધે વખત લાગવાનું કારણ શું, તે રસ્તો ભૂલીને કોઈ બીજી તરફ તે નહી ચઢી ગપ હાય, અથવા તેના ઉપર કાંઈક સંકટ તે આવું નહીં હોય, આવા આવા અનેક વિચારો તેના હૃદયમાં ઉદ્દભવતા હતા, તેણે એક પળને માટે પહેરેગીર તરફ જોયું અને પછી ઉપરના વિ ચારમાંને વિચારમાં ધીમે ધીમે પિતાના નિવાસ તરફ ચાલે છે. અત્યારે તે બહુજ ચિંતાતુર દેખાતે હતો. તેનાં કપડાંઓ ઉપર રક્તનાં તાજાં જ ડાધ પડ્યા હતા અને તે કપડાં થોડાં ઘણાં ફાટયાં પણ હતાં. તેણે તરવારની મ્યાન કબરે લટકાવી હતી પણ તેમાં તરવારજ દેખાતી નહતી. તેને કિલામાં ગયે થોડો વખત થયું હશે, એટલામાં ભારતે ઘેડે એક ઘોડેસ્વાર દુર્ગના દરવાજે આવી પહોંચે.
“ પહેરેગીર ! જુઓ આ શું છે? આ મને જંગલમાં જળપ્રવાહની પાસે જ જશે. જે જગ્યાએથી મને આ જડેલ છે તે ઠેકાણે પુષ્કળ રત પડયું છે.” એમ કહી તે ઘેડેસ્વારે દ્વારપાળના હાથમાં ભાંગી ગએલી તરવારને એક મૂઠ સાથે કટકો આપ્યો.
શું-તું શું કહે છે? શું આ તને જંગલમાંથી જશે? આ તે લલિતસિંહની તરવારને કટકે છે અને તેને હું ઘણી સારી રીતે ઓળખી શકું છું.”
દ્વારપાળે તરવારને કટકો હાથમાં લીધું અને એકદમ અજાયબી પામી બેલી ઉો. “શિવાય તે જગ્યાએ પડેલા પગલાંઓ ઉપરથી લાગે છે કે ત્યાં કાંઈક ભયંકર બનાવ તરતમાં જ બને છે જોઈએ.” જોડેસ્વારે વધુ ખુલાસો કર્યો.
હાય-આતે કેવું નવીન સંકટ ! અને તેમાં પણ હજુ કુમાર ચંદ્રસિંહજીને પણ પત્ત નથી, કોણ જાણે ત્યાં શેએ બનાવ બન્યું હશે ?”
કોણ કહે છે કે કુમાર ચંદ્ર પતે નથી?” સરદાર સર્જનસિંહ અચાનક પહેરેગીરની આગળ આવીને બે. તે અને દુર્જનસિંહ વિરસિંહને વળાવવા માટે દરવાજા સુધી આવતા હતા ત્યાં વચમાંજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com