________________
ચિતે અચકાતાં અચકાતાં કહ્યું–તે- તે શું આ લલિત માટે તારા હદયમાં પ્રેમ છે ખરે કે?”
શું પ્રેમ? અને લલિત! તેમાં હજુ પણ તને શંકા છે?”
અહાહા ! એકાદ મધુરવીણાના નાદ પ્રમાણે પ્રભાના એ લલિતના કર્ણપ્રદેશમાં પ્રવેશ કરી તેના અંતરને અનુપમ આનંદને અનુભવ કરાવ્યો. તેણે એકદમ તેને હાથ પિતાના હાથમાં લઈ નેહથી દબાવ્યા. ધીમે ધીમે તેણે પ્રભાના અલંકાર વિભૂષિત કઠમાં પિતાના બાહુને પાશ નાંખી તેના પ્રેમમય હદયનું પોતાના પ્રેમપૂર્ણ હૃદય સાથે સંમેલન કરાવવા પાસે ખેંચી અને તેને ગાઢ આલિંગન આપ્યું. તેમજ પરસ્પરનું પ્રેમમય મિલન દર્શાવવા માટે તેને લાલ પરવાળા જેવા હેઠનું ચુંબન કર્યું. થોડીવાર પછી તે પ્રેમી યુગલ કિલ્લા તરફ જવાના રસ્તે ચાલવા લાગ્યું. પ્રભાવતી પિતાની કમળ અને કમનીય કાયાને તમામ ભાર લલિતના શરીર ઉપર રાખી ધીમે ધીમે ચાલતી હતી. થોડીવાર સુધી તેઓ ચાલ્યા નહીં હૈય, તેટલામાં જ અચાનક પાસેની ઝાડીમાંથી એક નેકર આવી તેમની સામે ઉભો રો. તેને જોતાં જ પ્રભા કાંઈક ભાનમાં આવી. તેણે લલિતના હાથમાંથી તત્કાળ પિતાને હાથ ખેચી લીધે. તેણએ પિતાથી બની શકે તેટલી સાવધાનતા દર્શાવી છતાં તેની છુપી મમવૃત્તિઓ તેમજ વિકારને રોટ થઈ ગમે તે થઈ જ ગયે. સામેથી કુમાર ચંદ્રસિંહે તે પ્રેમી યુગલનું ઓષ્ટમિલન જેઈજ લીધું હતું. તે જોતાં જ તે તંભિત થઈ ગયા હતા. પિતાની ગેરહાજરીમાં તે બને-લલિત-પ્રભા–માં શી શી વાતે થઈ, તે તેણે કલ્પનાથી જ જાણી લીધું. તે ઘણો વખત સુધી ઝાડીમાં એક ઝાડની ઓથમાં છુપાઈને સર્વ બનાવ જેતે હતે. આખરે તે યુગલ પોતાની પાસે આવતાં જ તેને ઝાડીમાંથી બહાર આવવું જ પડ્યું. તેણે પાસે આવતાં જ લલિતસિંહના મુખ તરફ નિહાળી નિહા|ળીને જોયું અને પિતાની કલ્પના સાચી છે, એવી પિતાના મનની ખાત્રી કરી લીધી
ચંદ્રસિંહ ! શું તમને કોઈ શીશર મળે ? ” પિતાની મુખમુદ્રા શાન્ત રાખી લલિતે ચંદ્રસિંહને પૂછ્યું.
કે શિકાર! શિકાર તે ચાલ્યા ગયે-પણુ ફરતાં ફરતાં ઉગ રાવનાર તે સ્થાતિંભ જે એટલું જ !” | “ શું તે સ્ફટિકતંભ ?! સરદાર રણવીરસિંહ અને તેની અપની કનકદેવી એ બન્નેનું અમાનુષિક રીતે જ્યાં ખૂન થયું ત્યાં જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com