________________
થઈ પડ્યા હતા. થોડા વખત પછી તે આકૃતિ જ્યાં ઉભી હતી. ત્યાંથી ધીમે ધીમે પ્રભાવતીની પાસે પાસે આવવા લાગી, તે જોતાં જ સરદાર સર્જનમાં જે કાંઈ હિંમત રહી હતી તે તેને ત્યાગ કરી ગઈ. હવે તે પિશાચાકતિ પિતાની પ્રિય પુત્રીને પિતાના પિશાચી પંજામાં પકડી લેશે, એમ લાગવાથી તે એક કારમી ચીસ પાડી બેલી ઉઠશે કે-“પ્રભાવતી ! હારની જ રે ભાગી જા !! ”
ધીમે ધીમે તે આકૃતિ પ્રભાવતીની તદન પાસે જઈ પહેચી અને પિતાને હાથ ઉંચે કરીને બેભાન થઈ પડેલા દુર્જન તરફ તિરસ્કારથી જોઈને “નહીં! નહીં! એવી ઈશારત કરી. પ્રભાવતી સ્તબ્ધ પણ ભય રહિત થઈ, તે આકૃતિના આશ્ચર્યજનક કાર્યો તરફ જોતી હતી. સરદાર સજજન તે બેભાનજ હો. ફરી તે આકૃતિએ હાથઉંચે કરી આશિર્વાદ આપતી હોય તેમ તેના મસ્તક ઉપર હાથ ફેરબે. એક ક્ષણ સુધી બહુ શાન્ત મુખે તેની તરફ જોઈ તે આકૃતિ છુપા દરવાજે થઈ ભોજનશાળામાંથી બહાર નિકળી ગઈ. તે ત્યાંથી નિકળતાંજ એક તેમના જેવો રાક્ષસી-કાનના પડદા તેડી નાખે એ ભયંકર-અવાજ થશે અને આપે આપ તે છુપો દરવાજો બંધ થઈ ગયે.
તે અવાજ સાંભળતા જ સજનસિંહ એકદમ ઉમે થયો અને ભય ભરેલી નજરે ચારે તરફ જેવા લાગે. પ્રભાવતી જ્યાં ઉભી હતી ત્યાં જ અને તેવી જ સ્થિતિમાં હતી, તેની ઉપર વૃદ્ધ સરદારની નજર પડતાંજ એકદમ તેની પાસે જઈ તેને છાતી સાથે ચાંપી અને બે -“બેટા! તું સહિસલામત તે છે ને?”
“હા પિતા. મને કાંઈ થયું નથી. પણ આ બેભાન થઈ પડેલાઓ તરફ તે જુઓ ! આ આપણે ચંદ્ર
એમ કહી પાસેજ પડેલા એક પાત્રમાંથી પાણી લઈ તેણે ચંદ્રના મુખ ઉપર છાંટયું. થોડી વાર પછી ચદ્ર પિતાની નિતેજ આંખ ઉઘાડી. તેને ઉઠાડીને સાથે લઈ પ્રભા બીજી તરફ ચાલી ગઈ.
પછી સરદારે દુર્જનસિંહને સાવધ કર્યો. ઘણે વખત સુધી તેના મુખમાંથી એક પણ શબદને ઉચ્ચાર થઈ શક્યો નહિ. કિલ્લાના નકોને સરદાર સજ્જને બહુ બહુ બૂમ પાડી પરંતુ કોઈ પણ નેકર ત્યાં આવ્યું નહિ. આખરે થરથર ધ્રુજતો રણમલ ત્યાં આવ્યો. તે વખતે તેના મુખ ઉપર પ્રેતકળા છવાએલી હતી. તે બન્નેએ મળી ત્યાં મૂઠિત થઈ પડેલા સર્વ મનુષ્યને સાવધ કર્યા-શુદ્ધિમાં આપ્યા.
આટલે બનાવ બનતાં રાત્રિને એક પ્રહર વ્યતીત થઇ ગ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com