________________
સ્તંભતીર્થ જૈન મંડળ, મુંબઈ. આશયઃ ખંભાતી બંધુઓની ધાર્મિક, સામાજિક, નૈતિક,
અને કેળવણીવિષયક ઉન્નતિ સાધવી. લવાજમઃ મુંબાઈ, મરજીયાત રૂ. ૫-૦-૦ અને બહારગામ
રૂ. ૨-૦ -૦; મુંબાઈ ફરજીયાત રૂ. ૩-૦=૦, અને બહારગામ રૂ. ૧-૦-૦
તેના આશ્રય નીચે ચાલતી પ્રવૃતિઓઃ ભાષણએણિ; અને હુરતલેખિત દ્વિમાસિક સમાજસેવક. '
ચૈત્યવ્યવસ્થાપક સમિતિ.
ઉદ્દશઃ ખંભાતના સર્વ દેરાસરામાં ઉપકરણને લગતી આશા
તના દૂર કરવી; યાત્રાળુઓને સગવડ પડે તે અર્થે દેરાસરોની યાદી તૈયાર કરી છપાવવી. ખંભાતના જૈન ઇતિહાસની સ્થળ રૂપરેખા તૈયાર કરવી. માનતાની રકમમાંથી ગમે તેટલી રકમ તેમજ શુભ પ્રસંગે દાન આદિ ભેટ સ્વીકારવામાં આવે છે; અને તેમાંથી આ ખર્ચ નભાવવામાં આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com