________________
૧૭
૭૩ સંધવીની પિળ. ૪૫ ૩૭ ૪૧ ૩૫ ૧૫ ૧૧૩ ખારવાડે ૫૯ ૯૪ ૧૦૭ ૭૮ ર૯ ૨૭૯ અલીંગ
૩૨ ૪૪ ૪૮ ૪૩ ૧૪ ૧૩૫ પતંગીની પોળ
૪૨ માણેક ૨૮ ૩૪ ૪૦ ૨૭ ૧૮ ૧૦૧ ગીપટી, ચળાવાડો ૪૩ દતારવાડે ઊંડીપળ ૩૫ વાઘમાસીની ખડકી ૧૯
૮૮ અંજીપારેખની ખડકી ૧૦ જીરાળાપાડે. ૧૮. શેરડીવાડાની પોળ ૫ ૬ ૮ ૪ ૧ ૧૮ ગંધરક વાડે ૧૪ ૨૨ ૨૪ ૧૯ ૬ ૬૫
૪૩૦ ૬૦૩ ૬૬૦ ૪૮૫ ૨૦૦ ૧૭૪૮ ચિત્ય વ્ય. કમિટિની કાર્યવાહી અને ભાવિસ્વન
1
2
૩ ૩
૧૪
આ બધું પુસ્તકને પ્રકાશ કરનાર અને દેરાસર સંબંધી પ્રથમ તપાસ કરી જનતા સમક્ષ રીપોર્ટ રૂપે મુકનાર સંસ્થાની સ્થાપના સ્થંભતીર્થ જૈન મંડળે પિતાની સ્થાપનાના બીજા વર્ષમાં કરી ઉપકરણે આદિ પહોંચાડી આશાતના દુર કરવા બનતા પ્રયાસ સેવ્યો છે. આજે તે કેશર, સુખડ અંગલુહણ, મોરપીંછી, ધુપ, વાળાકુંચી, સાવરણી, ફાનસ, ગળેફ, દર્પણ, કાથીયા, સુપડી, ચક્ષુ-તિલક આદિ ઉપકરણો રાખે છે. જે જરૂર પડે તે દહેરે વિના મુલ્ય આપે છે; એ બદલ જે કાઈ પૈસા આપે છે તે લઈ એ કરે છે. વળી વર્ષમાં તેના તરફથી બે એક વાર તપાસ લેવાય છે. તેમજ કેટલીક વાર સાવરણીઓ, કાથીયા વગેરે છુટથી બધે પહોંચાડાય છે ખંભાત
ખાતે મંત્રી તરિકે છે. મુળચંદ હીરાચંદ ચેસી આ કાર્ય સેવાSભાવે બજાવે છે અને હિસાબ પણ ચકખાઈભર્યો રાખે છે. એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com