________________
૨૯
સુતરાઉ કાપડ અને ક્ષેત્રજી અને છે. એક મીલ થઇ છે. હકીકુના વેપાર પણ છે. ખંભાત શહેર પૂર્વે સ્થ'ભપુર નામથી આ ખાતું; અને સ્થાનક પણ કહેતા. એ વિષે ઉંડા ઉતરતા થ શકની શરૂઆતમાં રસસિદ્ધિ કરનાર નાગાર્જુન યોગીના કાળ સુધી વિચરતાં જણાઈ આવે છે કે એની સ્થાપનામાં તે યાગી નિમિત્તભૂત હતા. એ યાગીએ ચમત્કારિક એવી શ્રી સ્થંભણુ પાર્શ્વનાથની મૂર્તિના પ્રભાવથી આ સ્થાનમાં રસનું સ્થંભણ કર્યું તેથી એનું સ્ત” ભણું નામ પડયું. વિક્રમના બારમા સૈકામાં નવ અંગની ટીકા કરનાર શ્રીમદ્ અભયદેવસૂરિના સમયથી આ શહેરના પૂર્ણ ઉદય થતા રહ્યો. તેઓશ્રીએ અત્રે વૃત્તિ તથા જયતિહુયણુ સ્તંાત્રની રચના કરી હતી.
અસલનું શહેર આજના સ્થાનથી પાંચ માઇલના અતરે એટલે અત્યારે જેતે ‘નગરા' કહેવાય છે તે ગામ નજીક આવ્યું હતું.
ખભાત સ્ટેટની કુળ વસ્તી લગભગ ૮૦ હજારની કહેવાય છે. તેમાં તળ ખંભાત શહેરની વસ્તી ત્રીસ હજાર લગભગ થાય છે. ખાકીની વસ્તી સ્ટેટના સાયમા, તારાપુર આદિ ૮૪ ગામામાં આવી છે. દેરાસર સંખ્યા ૭૬, ઉપાશ્રય તથા પૌષધશાળા ૯. ધર્મશાળા ૩ જીવાતખાનું યાને પાંજરાપાળ ૧. જૈન ધર સખ્યા ૫૪૫ જૈન મનુષ્ય ૨૦૭૯
ભણેલ પુરૂષવ-કુંવારા. ૩૪૭ પરણેલ. ૪૫૪ વિધુર ૧૦૦ મળી૯૦૧)
૧૧૬
૧
૧૧૭)
અભણ ભણેલ સ્ત્રી વર્ગ–કુંવારી ૬૫
૪૧ વિધવા ૧૦ મળી=૧૧૬)
અભણ .
૨૩૧
૪૧૮
૨૯૬
,, =૯૪૫)
૨૦૭ www.umaragyanbřhantar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ܝܙ
..
ܝܙ
..
19
"
..
..