________________
વિસ્તૃત મધારણ.
નામ શ્રી સ્થ ંભતીર્થ જૈન ચૈત્ય વ્યવસ્થાપક સમિતિ. ઉદ્દેશ ખંભાતના સર્વ જૈન દેરાસરામાંની ઊપકરણને લગતી આશાતનાઓ દૂર કરવાના અને ખાસ કરીને સુંદર વ્યવસ્થા રખાવવાના તેમજ હિસામ આદિ વ્યવસ્થિત રહે અને ઊપર્યુકત કા સર્વ પ્રકારે થઇ શકે તે અર્થ વ્યવસ્થાપકાનું સ ંગઠન કરવાના.
સભ્યના પ્રકાર (૧) મુરખ્ખી વર્ગ રૂ. ૫૧) અકે એકાવનની રકમ અથવા તેથી ઉપર ભરનાર દરેક.
(૨) શરૂઆતની ટીપમાં રૂ. ૫) અકે પાંચ ભરનાર. (૩) શુભ પ્રસ ંગે ભેટ તરીકે રૂ. ૧૦)અ કે દેશ. (૪) માનતાની રકમમાંથી રૂ. ૧૫)અકે ૫ દર. લાયકાત સાલ વર્ષની વયના હરકેાઈ સ્ત્રી પુરૂષ આ સ ંસ્થાને સભાસદ ઉપરના ચાર પ્રકારમાંથી ગમે તે પ્રકારે થઈ શકશે.
99
.
સામાન્ય સભા ઉપરના ચાર પ્રકારના સભાસદાની મનશે; તેમાંથી એક વર્ષ માટે ઉત્સાહી કાય વાહુકાની એક કાય વાહક ક્રમીટી શ્રી સ્થ ંભતીર્થ જૈન મંડળ નીમશે જે વ્યવસ્થાને લગતું કામ કરશે. તેના કાર્ય ઉપર શ્રી સ્થ ંભતીર્થ જૈન મડલ દેખરેખ રાખશે; તેમજ સહાય તરીકે તે મંડલ પેાતાના સભ્યાને શુભ પ્રસંગે આછામાં આછા રૂ. ૨) અને વધુ ઇચ્છા મુજબ તેમજ માનતામાંથી પાંચ ટકા મજમની nbhandar મા
મત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat