SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ કરતાં આ બધું સમભાવે સહન કર્યું, અને આત્મભાવના પ્રદિપ્ત કરી. અનુક્રમે ક્ષેપક શ્રેણીમાં પ્રવેશતાં તેમને કૈવલ્યજ્ઞાન થયું અને તેઓ મેક્ષમાં ગયા. (અંતકૃત) મહારાજા ઉદાયન અને ચંડપ્રોત બને વૈશાલિના ચેડા મહારાજાના જમાઈ હતા. ૪૪. ઉદાયન (૨) કૌશાંબી નગરીના શતાનિક રાજા અને મૃગાવતી રાણીને તે પુત્ર હતા. શતાનિકના મૃત્યુ પછી મૃગાવતી રાણીની કુશલતાથી ઉદાયન રાજ્યાસન પર બેઠો હતો. તે ગાંધર્વ વિદ્યામાં પ્રવિણ હતો. એકવાર ઉજજયિની નરેશ ચંડપ્રદ્યોતે એક લાકડાને હાથી બનાવી, તેમાં સુભટોને બેસાડી વનમાં છૂટે મૂકે. આ હાથીને ઉદાયન પકડવા ગયે, પરંતુ તે પોતે જ પકડાઈ ગયે અને ચંડ પ્રદ્યોતને કેદી બન્યો. ચંડપ્રદ્યોતને વાસવદત્તા નામે એક અવિવાહિત પુત્રી હતી, તેને ગાંધર્વાદિ કળા શીખવવા માટે ઉદાયનને રાખે. ઉદાયને વાસવદત્તાને સર્વ પ્રકારની વિદ્યા શીખવી, આથી તે બંનેને પરસ્પર પ્રેમ બંધાય. સારે ગ મળતાં ઉદાયન અને વાસવદત્તા બંને આ ઉડ્ડયન વિદ્યાથી નાસી ગયા. ચંડપ્રદ્યોતે તેમને પકડવા ઘણી કેશીશ કરી, પણ ફાવ્યો નહિ, તેથી પ્રધાનના સમજાવવાથી ચંડપ્રદ્યોતે સ્વહસ્તે પિતાની પુત્રી વાસવદત્તા, ઉદાયનને પરણાવી અને પિતાના જમાઈ તરીકે તેને કબુલ રાખ્યો. ૪૫ ઉબરદત પાડલીમંડનગર, સિદ્ધાર્થ રાજા, સાગરદત્ત શાહુકાર, ગંગદત્તા નામે તેની સ્ત્રી, તેને એક પુત્ર, નામ ઉબરદત. - પ્રભુ મહાવીર તે નગરમાં પધાર્યા. શ્રી ગૌતમ ભિક્ષાર્થે નીકળ્યા. તેમણે એક મહા રોગીષ્ટ પુરૂષ જે. જેને ખુજલી, કઢ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy