SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ | અર્પણ શ્રીયુત સ્વધર્મનિષ્ટ રા. રા. નેમચંદભાઇ ઠાકરશી શાહ. ચોટીલા. મુરબ્બી શ્રી ! જેન આગમમાંથી તારવેલાં જૈન મહાપુરુષો અને સન્નારીએનાં જીવનચરિત્રને આ સંગ્રહ-2ન્ય કોને અર્પણ કરે, એ વિકટ પ્રશ્નનો ઉત્તર મેળવવાની વિચારમાળા દરમ્યાન મહને આપને પરિચય થયો. એ પરિચય દ્વારા હું જાણી શકો, કે આપને જૈન ધર્મ પ્રત્યે અવિરત પ્રેમ છે. જેને સાહિત્યકારોને ઉત્તેજન આપી જૈન સાહિત્ય વિકાસમાન થયેલું જોવાના આપ સુંદર અનેરા સેવો છે, એટલું જ નહિ પણ સમય સમય પર આપ સાહિત્યકારેને ઉત્તેજન આપી સક્રિય સાથ આપે છે. વળી આ ધંધાર્થે કલકત્તા જેવા દૂરના ક્ષેત્રમાં વસતા હોવા છતાં, આપ આપનું ધાર્મિક નિત્યકર્તવ્ય–સામાયિક, પ્રભુસ્મરણાદિ અખ્ખલિતપણે બજાવ્યે જાય છે, તેમજ આપ કલકત્તાના સ્થા. જૈન સંધમાં હમેશાં આગેવાનીભર્યો ભાગ લઈ ભગવાન મહાવીરના શાસનરક્ષણમાં સુંદર ફાળો આપી રહ્યા છો. એ વગેરે આપના ઉદાર અને પ્રશંસનીય કાર્યોથી આકર્ષાઈને “જેનાગમ કથાકેલ” નામનું આ પુસ્તક હું આપને પ્રેમપૂર્વક અર્પણ કરી કૃતાર્થ થાઉં છું. ---જીવનલાલ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy