________________
૪૪૨
દિવ્ય સુવર્ણની વૃષ્ટિ થઈ. સૌ કોઈ સ્તબ્ધ બનીને મુનિની ક્ષમા ભાગવા લાગ્યા. હરિકેશ મુનિએ તેમને ધર્મબોધ આપે. કેટલાક બ્રાહણેને મુનિને ઉપદેશ રૂો, તેથી તેમણે દીક્ષા લીધી. એમ અનેક જનોને પ્રતિબધ પમાડી, અદ્ભુત તપશ્ચર્યા કરી, હરિકેશબળ મુનિ ચંડાળ કુળમાં ઉપજેલા છતાં આત્માની ઉચ્ચતમ ભાવનાને ભાવતાં કૈવલ્યજ્ઞાન પામ્યા, અને નિર્વાણપદને પહોંચ્યા. ધન્ય છે! હરિકેશ મુનિ સમા મહાન તપસ્વી ક્ષમાશ્રમણને ! હેમને આપણુ અનેક વંદન છે !!!
સમાપ્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com