SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ હતા. તેમના પરિવારમાં ૩ લાખ સાધુ, ૪૩૦ હજાર સાધ્વી, ૨૫૭ હાર શ્રાવકો અને ૪૩ હજાર શ્રાવિકાઓ હતા. પ્રભુ પાંચ લાખ પૂર્વ કુમારપણે રહ્યા. ૧૪ લાખ પૂર્વ અને ૨૦ પૂર્વાંગ સુધી રાજ્ય કર્યું. એક લાખ પૂર્વમાં વીસ પૂર્વાંગ અને નવમાસ ઓછા, સમય સુધી કેવળી તરીકે વિચર્યાં. ત્યાર પછી સમેત શિખર પર જઈ, ૫૦૦ મુનિએ સાથે એક માસનું અનશન કરી ફાગણ વદે ૭મે પ્રભુ મેાક્ષ પધાર્યાં. તેમનું કુલ આયુષ્ય ૨૦ લાખ પૂર્વનું હતું. ૨૨૯ સુખાહુકુમાર હસ્તીનાપુર નામનું નગર હતું. ત્યાં સુમુખ નામના ગાથાપતિ રહેતા હતા. તે નગરના સહસ્રવન નામના ઉદ્યાનમાં ધર્મધાષ નામના સ્થવીર ખીરાજતા હતા. એકદા તેમના પટ્ટશિષ્ય શ્રી સુદત્ત અણુગાર આજ્ઞા લઈ ને ભિક્ષાર્થે નીકળ્યા. કરતાં કરતાં તેઓ સુમુખ ગાથાપતિને ઘેર આવી પહોંચ્યા. જૈન મુનિને દેખી ગાથાપતિને ઘણાજ આનંદ થયા. આસન પરથી તરત ઉભા થઈ સાત આઠ પગલાં આગળ જઇ તેમણે મુનિને ભાવપૂર્ણાંક વંદન કર્યું, અને અત્યંત પ્રેમપૂર્ણાંક મુનિને ચાર પ્રકારતા આહાર વહેારાવ્યા. સુપાત્રદાનના પ્રભાવથી, ગાથાપતિના ધરમાં સાડાબાર ક્રેડ સાનામહારા, અને પાંચ પ્રકારના પુષ્પોની વૃષ્ટિ થઈ. આ દ્રશ્ય ઘણાએ જોયું. લાકા કિંગ્સઢ બન્યા, અને સવ` કોઈ સુમુખ ગાથાપતિને દાન આપ્યા બદલ ધન્યવાદ આપવા લાગ્યા. ઘણા વર્ષોંનું આયુષ્ય ભાગવી, સુપાત્રદાનનું મહાન પુણ્ય કળ ઉપાર્જન કરી, સુમુખ ગાથાપિત મરીને હસ્તિશીષ નામના મહા ઋદ્ધિવ’ત નગરમાં અદીનશત્રુ રાજાની ધારિણી રાણીની કુક્ષીમાં પુત્રપણે અવતર્યાં. નામ ‘સુબાહુકુમાર’. પાંચ ધાવમાતા અને અનેક દાસ દાસીઓના લાલન પાલન વડૅ કુમાર વૃદ્ધિ પામવા લાગ્યા. અનુક્રમે બાલ્યાવસ્થા વીતાવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy