SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૧ સ્વનાં કામભાગ ભાગવ્યાં, છતાં જીવની તૃપ્તિ ન થઈ, તેા શું આ ક્ષણિક અને તુચ્છ મનુષ્યના વિષયભાગથી જીવની તૃપ્તિ થશે ખરી? વિચાર કરેા, મહારાજ, આપને નેપાળમાં મેાકલવાના મ્હારા એજ ઉદ્દેશ હતા. હું તે સ્થૂળીભદ્રજીના ઉપદેશથી શ્રાવિકા થઈ છું; એટલે હજુયે તમને મ્હારી સાથે ભાગ ભાગવવાના મનેાલાવ હોય તે મ્હારાથી તે તૃપ્ત નહિ થઈ શકે મહારાજ. આપ સાધુધથી ભ્રષ્ટ અન્યા; એટલુંજ નહિ પણ ભર ચામાસામાં આપ નેપાળમાં ગયા. માટે આપ આપના ગુરુ પાસે જઈ ક્ષમાપના હ્યેા અને પવિત્ર થાએ ! મનુષ્યભવ, સંતસમાગમ, શાસ્ત્રશ્રવણ, અને સંયમદશા આ જીવને અનંતકાળે પણ મળવા દુર્લભ છે એ સમજો. સાધુ આ સાંભળી સ્થિર થઈ ગયા. તે પવિત્ર કાશ્યા અને સ્થૂળીભદ્રને ધન્યવાદ આપવા લાગ્યા. તત્કાળ તેઓ ત્યાંથી ગુરૂ પાસે આવ્યા અને પ્રાયશ્રિત લઈ શુદ્ધ થયા. ધન્ય છે, સ્થુળીભદ્રસમા નિશ્ચળ વૈરાગી મહાપુરૂષને ! ૨૨૨ સીતા વિદેદેશના જનક રાજાને સીતા નામે પુત્રી હતી. તે મહા પતિવ્રતા સતી હતી. તે ઉંમર લાયક થતાં જનક રાજાએ સ્વયંવર રચ્યા, જેમાં અનેક રાજાએ આવ્યા. ત્યાં અચેાધ્યાપતિ દશરથ રાજાના પુત્ર શ્રી રામ ધનુષ્ય તાડી સીતાને પરણ્યા. સુખના સમય આવ્યા તે વખતે રામચ`દ્રજીને પિતાના વચનને ખાતર રાજ્યગાદીને સ્થાને વનવાસ સ્વીકારવા પડચા. ‘ પતિ ત્યાં સતી’ એ ન્યાયે સીતા રામચંદ્રજીની સાથે વનમાં ગયા, અને વૃક્ષનાં ફળ, ફૂલ, પાન વગેરે ખાઈ જીવન નિર્વાહ ચલાવવા લાગ્યા. તેવામાં એક કૃત્રિમ અલૈકિક મૃગને જોઈ તેને પકડવાનું સીતાજીને મન થયું અને રામને આગ્રહ કરી તે મૃગ લેવા માકલ્યા; પાછળ લક્ષ્મણ પણ ગયા. આ તકના લાભ લઈ લકાના રાજા રાવણ કપટ યુક્તિથી સીતાજીનું હરણ કરી લકામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy