SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ૧૭ અનંતસેન ભિલપુર નગરના નાગ ગાથાતિના એ પુત્ર હતા. અનિ-સેન્ડ સાથે તેમનાથ પ્રભુ પાસે તેમણે દીક્ષા લીધી હતી. સર્વ અધિકાર અજીતસેનના ચરિત્ર માફક છે. ( અંતકૃત ) ૧૮ અલગ્નસેન ચાર પુરિમતાલ નામના નગરમાં મહાબળ નામના રાજા હતા. તે નગરથી થાડેક દૂર એક ચેારપલ્લો ( ચેારનું ગામ) હતી. તે ઘણી ગુફા અને પતાની વચ્ચે આવેલી હતી. ત્યાં વિજય નામને સેનાપતિ રહેતા, તેના નીચે ખીજા પાંચસે ચારા હતા. આ વિજયચાર મહા અધર્મી હતા. લાાને લૂંટતા, ગામ ખાળતા અને સર્વાંત્ર ત્રાસ વર્તાવતા. વિજયચારને ‘ અભગસેન ' નામના એક પુત્ર હતા, તે બાપથી સવાયે। હતા. અલગ્નસેનના ત્રાસથી પુરિમતાલના પ્રજાજને ત્રાસી ગયા હતા, તેથી તેમણે ચારના ત્રાસથી રૈયતને મુક્તા કરવા માટે રાજાને પ્રાર્થના કરી. ’ રાજાના કાટવાલે લશ્કર લઇ અભગ્ગસેનને પકડવા ઘણા પ્રયાસે કર્યાં, પરન્તુ તે પકડાયા નહિ. આખરે રાજાએ એક યુક્તિ રચી, ૧૦ દિવસને મહાત્સવ ઉજવ્યા, તેમાં ભાગ લેવા અભગ્ગસેન અને તેના સાથીને રાજાએ કહેવડાવ્યું. અભગ્ગસેન સાથી સાથે આભ્યા. રાજાએ તે બધાને દારૂ અને માંસમાં ચકચૂર બનાવી પકડવા. પછી અલગ્નસેન ચારને બંધન સાથે શહેરના મુખ્ય મુખ્ય રસ્તા પર ફેરવ્યા, પાણીને બદલે લાહી અને ખારાકને બદલે માંસ ખવરાવતાં ખવરાવતાં તેને શુળી પર ચડાવવામાં આવ્યા. ત્યાં તે મરણ પામી પહેલી નરકમાં ગયે।. આ વખતે શ્રી ગૌતમ એ રસ્તેથી પસાર થયા. આ દૃશ્ય જોઈ હેમને ત્રાસ થયા. પ્રભુ મહાવીર પાસે આવી તેમણે પૂછ્યું:–પ્રદ્યુ, એ અભગ્ગસેન ચારને કયા પાપનું મૂળ ભાગવવું પડે છે? પ્રØએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy