________________
Re
નગરીમાં પધાર્યાં. ત્યાં ૬૦૦ મુનિ સાથે અનશન તપ કર્યાં. એક માસને અંતે અશાડ શુદિ ચૌદશે પ્રભુ મેાક્ષપદને પામ્યા. તેમનું કુલ આયુષ્ય ૭૨ લાખ વર્ષનું હતું.
૨૦૨ વિજય મળદેવ.
તેઓ દ્વારકા નગરીના બ્રહ્મ નામક રાજા અને સુભદ્રા નામની રાણીના પુત્ર તથા પૃિષ્ટ વાસુદેવના ઓરમાન ભાઈ હતા. તેઓ ૭૫ લાખ વર્ષનું આયુષ્ય ભોગવી વાસુપૂજ્ય સ્વામીના વખતમાં મેાક્ષ ગયા.
૨૦૩ વિમળનાથ.
"
કાંપિલપુર નગરમાં કૃતવર્માં રાજાની શ્યામા નામક રાણીની કુક્ષિએ ૮ મા દેવલાકથી વ્યવીને વૈશાક શુદ્ધિ ખારશે તે ઉત્પન્ન થયા. માતાએ ચૌદ સ્વમ દીઠાં. ગર્ભકાળ પૂરા થયે મહા શુદ્ધિ ત્રીજે તેમના જન્મ થયેા. માતા પિતાને આનંદ થયા. ઇંદ્રોએ જન્માત્સવ ઉજવ્યેા. પિતાએ ‘ વિમળનાથ ' એવું નામ આપ્યું. યૌવનવય પામતાં અનેક રાજકન્યાએ તેમને પરણાવવામાં આવી. પંદર લાખ વર્ષની ઉંમરે તે પિતાની ગાદીએ આવ્યા. ૩૦ લાખ વર્ષ રાજ્ય કર્યું. લોકાંતિક દેવાની પ્રેરણાથી પ્રભુએ વાર્ષિક દાન આપ્યું અને મહા શુદિ ૪ ને દિવસે એક હજાર રાજા સાચે સહસ્રાત્ર ઉદ્યાનમાં પ્રભુએ દીક્ષા લીધી. એ વર્ષોં છદ્મસ્થપણામાં રહ્યા પછી, પાશ શુદિ અે છઠ્ઠની તપશ્ચર્યામાં પ્રભુને કૈવલ્યજ્ઞાન થયું. તેમને મદર વગેરે ૫૭ ગણધરા થયા. પ્રભુના શાસન પિરવારમાં ૬૮ હજાર સાધુઓ, એક લાખ આઇસા સાધ્વીઓ, ૨ લાખ ૮ હજાર શ્રાવકો અને ૪ લાખ ૩૪ હજાર શ્રાવિકા હતા. અંત સમયે . સમેતશિખર પર છ હજાર સાધુ સાથે પ્રભુએ એક માસનું અનશન કરી, અશા વદિ ૭ મે સિદ્ધિદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com