________________
પ્રથમાવૃત્તિ
સર્વાધિકાર સ્વાધીન
પ્રત ૧૧૦
संबुज्झह ! किं न बुज्झइ ? संबोही खलु पेच्च दुल्लहा । जो डूबणमंति राइओ, नो सुलहं पुणरावि जीवियं ॥
જાગા ! તમે કેમ સમજતા નથી ? પાછળથી ખાધીખીજની પ્રાપ્તિ થવી મુશ્કેલ છે. કારણકે જેમ વીતી ગયેલી રાત્રિએ પાછી આવતી નથી તેમ આ જીવન (મનુષ્યભવ) કરીથી સહેલાઈથી મળી શકતું નથી.
—શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર
―
મુદ્રક :
શાહ
મણિલ્લાલ છગનલાલ ધી વીરવિજય પંન્ટીંગ પ્રેસ
રતનપાળ, સાગરની ખડકી -
અમદાવાદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com