SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ ઘણાએ કહ્યું, પણ તેણે તે તે બધી વાત તિરસ્કારી કાઢી, અને કહ્યું કે જગતમાં સ્ત્રીઓને એકજ પતિ હાઈ શકે. અને મ્હારા પતિએ જ્યારે આત્મ-સાધના કરવા માટે દીક્ષા લીધી છે, ત્યારે મ્હારે પણ તે જ રસ્તે જવું જોઈએ. એમ કહીને રાજેમતી પણ દીક્ષા લઇને ચાલી નીકળ્યા અને તપસયમમાં આત્માને ભાવતાં વિચા લાગ્યા. એકવાર રાજેમતી સાધ્વીજી તેમનાથ પ્રભુને વાંદીને પાછા આવે છે, તેવામાં વૃષ્ટિ થઈ અને પેાતાના કપડાં પાણીથી ભિંજાયાં. તે સૂકવવા માટે રસ્તામાં આવતી એક ગુફામાં તે દાખલ થયાં, અને ત્યાં તમામ કપડાં ઉતારી નગ્ન દશામાં રહી તે કપડાં સૂકવવા મૂક્યાં. આ તરફ્ તેમનાથ પ્રભુના ભાઈ રહનેમિ ( રથનેમિ ) એ પણ દીક્ષા લીધી હતી. તેઓ ગાચરી કરીને પ્રભુ પાસે વંદન કરવા જતા હતા; પણ રસ્તામાં વૃષ્ટિ થવાથી તે પણ તે જ ગુફામાં પેડા, કે જ્યાં રામતી ગયા હતા. ગુફામાં અંધકાર હતા, પણ રાજેમતીનું રૂપ દિવ્ય પ્રકાશ જેવું હતું. તેવામાં રહનેમિની નજર રાજેમતો ઉપર ગઈ. રાજેમતીને નમ્ર દશામાં જોતાંજ રહનેમિને કામવિકાર ઉત્પન્ન થયા. તે મેાહાંધ બની ગયા. તરતજ તે રાજેમતી પાસે આવી ખેલ્યા. અહા રાજેમતિ, શું તમારું રૂપ છે ! આટલી નાની ઉંમરમાં તમારે દીક્ષા લેવી યેાગ્ય નથી. વળી હું પણ ભેાઞ ભાગવવાની ઈચ્છા રાખું છું માટે મારી પાસે આવે. આપણે સુખ ભાગવીએ. રાજૅમતી મેલી:–અહેા રહનેમિ, તમે આ શું ખેલે છે ? સંસાર છોડી ત્યાગી થયા છતાં સ્ત્રી ભાગની આકાંક્ષા શું હજી તમે રાખી રહ્યા છે ? રહનેમિ—હા. સંસાર છેડયા એ વાત ખરી, પણ હમારા જેવી સુંદર સ્ત્રી મળતી હોય તા સાધુપણું છેડી દેવું મને ઠીક લાગે છે. વળી આપણે અને સુખ ભાગ ભાગવશું અને પછી સાધુ ક્યાં નથી થઈ શકાતું ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy