SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૫ અજ્ઞાનતા મારે ટાળવી જોઈએ, અને અંધશ્રદ્ધાળુ બ્રાહ્મણાની સાન ઠેકાણે લાવી મેાક્ષના સાચા માર્ગ મારે બતાવવા જોઈએ, એ આશયથી જયધેાષ મુનિ ત્યાંથી ખસ્યા નહિ, પણ તેમણે વિજયધાષને કહ્યું:–વિત્ર, વેદમાં મુખ્ય કાણુ ? યજ્ઞમાં મુખ્ય કોણ ? નક્ષત્રમાં મુખ્ય કાણુ ? ધર્મમાં મુખ્ય કોણ ? અને સૌંસાર સમુદ્રથી ઉલ્હારનાર કાણુ ? તે તું જાણે છે ? જો જાણતા હોય તેા આ પ્રશ્નોના ઉત્તર આપ. વિજયધેાષ આ પ્રશ્નોના જવાખે। આપવા માટે અસમર્થ હતા. તેણે જયાષને કહ્યું:-મુનિ, હમેજ આના જવાખા કૃપા કરીને આપે. મુનિ ખાલ્યાઃ–વેદમાં અગ્નિહેાત્ર મુખ્ય છે. અગ્નિહોત્ર કેવા હાય તે સાંભળ. ૧ જીવરૂપ કુંડુ ૨ તપરૂપ વેદિકા. ૩ કરૂપી ઈંધણુ. ૪ ધ્યાન રૂપ અગ્નિ, ૫ શરીરરૂપ ગેર, ૬ શુભયાગ ૨૫ ચાટવા, ૭ શુભ ભાવના તથા જીવદયા રૂપી આતિ, એવા અગ્નિહાત્ર વેદમાં મુખ્ય છે. જે વેદમાં આવા અગ્નિહેાત્ર કશો હાય તે વેદ પ્રમાણ છે. વળી એ સંયમરૂપ યજ્ઞના અર્થી સાધુ યજ્ઞને પ્રવર્તાવનાર છે, નક્ષત્રમાં ચંદ્રમા મુખ્ય છે, ધર્મોના પ્રરૂપકામાં ભ૦ ઋષભદેવ અને લ॰ મહાવીર પ્રમુખ તીર્થંકરા મુખ્ય છે; જેમ ગ્રહ, નક્ષત્ર, અને તારા ચંદ્રમાની સેવા કરે છે, તેમ ઈંદ્રાદિ દેવા તીર્થંકરાની સેવા કરે છે. જેઓ વૈદ તત્ત્વના અજાણ છે, માહવત છે અને જેમના હૃદયમાં કષાયરૂપી અગ્નિ ભરેલે છે, જે સ્વાધ્યાય અને તપ કરતા નથી, એવા વિપ્રેા, જેએ તપ કરે છે તેમને હું વિપ્ર કહેતા નથી; પણ જેએ સ્વજનાદિના સ્થાનકે જવાથી નારાજ ન થાય અને ત્યાં રહેવામાં આસક્ત ન અને એવા તીથ કર દેવાએ કહેલા બ્રાહ્મણાને જ હું બ્રાહ્મણ કહું છું. જેણે તપ રૂપ અગ્નિ વડે કરૂપ મેલને ખાળ્યા છે, તેમજ રાગ, દ્વેષ અને ટ્રાકાદિક સાત ભય તન્મ્યા છે, તેને હું બ્રાહ્મણ કહું છું. જેઓ ઇંદ્રિયાને દમનાર, તપશ્ચર્યાંમાં આનંદ માનનાર અને પાયાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy