SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૯ આથી ભય પામી શ્રી કૃષ્ણે જીવનમાં સત્કાર્યો કરવાનું પણ લીધું. તે દીક્ષા તા ન લઈ શકયા, તેમ શ્રાવકના ત્રતા પણ ગ્રહણ ન કરી શક્યા, પરન્તુ તેમણે દ્વારિકા નગરીમાં એવા પડહુ વગડાવ્યા કે જે કોઈને દીક્ષા લેવી હશે તેનું તમામ ખર્ચ શ્રી કૃષ્ણે આપશે, અને તેમના વાલીવારસાનુ પોતે રક્ષણ કરશે. આથી ધણાએ એ આ સગવડથી દીક્ષા લીધી. આ ઉપરાંત અનેક સત્કર્મોં વડે શ્રીકૃષ્ણે તીર્થંકર નામ ક ઉપાર્જન કર્યું અને તેઓ હવે પછીના ઉત્સર્પિણી કાળમાં અમમનાથ નામના તીર્થંકર થશે. આખરે દ્વૈપાયન નામના અગ્નિકુમાર દેવના કોપથી દ્વારિકાનગરી બળી, અગ્નિની ચેામેર ક્રી વળેલી વાળા રોકવા શ્રીકૃષ્ણ શક્તિમાન ન થયા, એટલે શ્રીકૃષ્ણ તથા બળદેવ, એક રથમાં પોતાના પિતા વસુદેવ અને માતા દેવકીને એસાડી, પોતે રથ હાંકીને જેવા જ દ્વારિકા નગરીના દરવાજાની અહાર નીકળ્યા, કે તરત જ તે દરવાજો તૂટી પડયો અને પેાતાના માબાપ તેમાં ચગદાઈ મૃત્યુ પામ્યા. બંને ભાઇ ઝડપભેર ત્યાંથી નાસી છૂટયા અને વગડામાં ગયા. ત્યાં શ્રીકૃષ્ણને ખૂબ તૃષા લાગી. અળભદ્ર પાણીની શેાધ માટે ચાલ્યા ગયા. તેવામાં જે ઝાડ પાસે શ્રીકૃષ્ણ. બેઠા હતા, ત્યાં જરાકુવરના હાથથી છૂટેલું એક ખાણુ આવ્યું અને તે શ્રીકૃષ્ણના કપાળમાં વાગ્યું. કારમી ચીસ પાડી શ્રી કૃષ્ણે ત્યાં એક હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી મૃત્યુ પામ્યા શૌય પુર નગરની બહાર આશ્રમમાં પરાશર નામના તાપસ હતા. તેણે યમુના દ્વીપમાં જઇ કોઇ નીચ કન્યા સાથે ભાવિલાસ ર્યાં; પરિણામે એક પુત્ર થયા. તેનું નામ દ્વૈપાયન. દ્વૈપાયન આગળ જતાં બ્રહ્મચારી પરિવ્રાજક થયા અને યાદવાના સહવાસમાં મૈત્રિભાવથી રહેવા લાગ્યા. એકવાર શાંબ આદિ કુમારે અન્યા અને દ્વૈપાયનને મારી નાંખ્યા. મરીને થા. ક્રોધના નિયાણાથી તેણે દ્વારિકા તેણે દ્વારિકા ભસ્મીભૂત કરી. * મિદરામાં ચકચૂર તે અગ્નિકુમાર દેવ નગરીને નગરીને બાળીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy