________________
૪૨
ભૌગાલિક વસ્તુ વિવેચક અનેકાનેક ટિપ્પણીઓ દ્વારા સુવિવેસિત અને વિસ્તૃત પ્રસ્તાવના સહિત.
છપાય છે.
શ્રીરાજશેખરસૂરિષ્કૃત પ્રવધારા પ્રથમ ભાગ
વિવિધ પાઠાંતર–વિશેષ નામેાના અનુક્રમાદિયુક્ત મૂલ ગ્રંથ તથા ટુંકી પ્રસ્તાવના સાથે ૪~૦—૦
હિંદી ભાષાંતર તથા ઐતિહાસિક વસ્તુને સૂચવનારી વિસ્તૃત નાંધા, અને વિસ્તારવાળી પ્રસ્તાવનાથી સમલંકૃત.
બીજો ભાગ
(૧૧) લાઈફ ઓફ હેમચંદ્રાચાય (ઈંગ્રેજીમાં) ૩-૮સપાદક ડૉ. મણીભાઇ પટેલ પી. એચ. ડી. વિશ્વભારતી શાંતિનિકેતન
પ્રો. ડા. જી. બુહલરે જર્મનીમાં લખેલું તેનું અગ્રેજી ભાષાંતર, શ્રી મેઘવિજય ઉપાધ્યાયવિરચિત
છપાય છે
દેવાન દાલ્યુચ મહાકાવ્ય ૨-૧૨-૦ સંપાદક ન્યાય વ્યાકરણતી ૫. બેચરદાસ જીવરાજ उद्योतनसूरिकृता बृहत्कथा—
છપાય છે.
કુવલયમાલાકથા
[૪] હેમચ`દ્રાચાર્ય
આ પુસ્તકમાં આચાર્ય હેમચંદ્રસૂરિનું જીવનવૃત્તાંત છે. ઉપરાંત આચાર્યે ગુજરાતના રાજા કુમારપાળને રાજધા જે ઉપદેશ કરેલા છે અને અહિંસાને લગતી જે સમજણ આપેલી છે તે તે બધું સુદર અને સરળ ભાષામાં પડિત બેચરદાસે આલેખ્યું છે. બાળા જેને સારી રીતે વાંચી. સમજી સકે તેવી આ સુંદર જીવનકથા છે.
એ પટી પૂડું ૧૨૫ પાનાં, છતાં મૂલ્ય : આઠ આના.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com