________________
૨૯
છે છતાં શુદ્ધ તો મળે જ નહિ જ્યારે આ અનુવાદ અને શુદ્ધ પાડવાળા ગ્રંથ પાકી બાંધણીમાં માત્ર ૩૮) રૂપિયામાં જ આપવામાં આવે છે.
બધા પ્રાંતના જૈન બધુએ આ ગ્રંથને ઉપયોગ કરી શકે માટે અનુવાદની લિપિ નાગરી રાખવામાં આવી છે.
ભાગ ૧-૨
ભાગ ૩૪
દરેકના રૂ. દરેકના રૂ. ૧૦-૦-૦
ભગવાન મહાવીરની ધર્મ ક્થા
અનુવાદક : પડિત બેચરદાસ
કિંમત ૧-૦-૦
નાતાધકથા સૂત્રને આ સક્ષિપ્ત અનુવાદ છે. દરેક વાંચનારને રૂચે એવી ભાષામાં આ સૂત્રની દરેક કથા આલેખવામાં આવી છે. આ સૂત્રની કથાઓમાં જીવનરહસ્યના પારગામી શ્રમણભગવાન મહાવીરે આખી મનુષ્યજાતિ માટે આપેલા ધર્માનુભવના નિચેાડ છે.
૯-૦-૦
ગ્રંથને અંતે કથાઓમાં આવેલા સામાજિક, ઐતિહાસિક ભૌગાલિક અને જૈન આચાર વિષયક ઉલ્લેખાને વિસ્તારથી સમજાવનારાં ટિપ્પણેા આપવામાં આવેલાં છે. તે ટિપ્પા વિચારક વાંચકાને વૈદિક જૈન અને બૌદ્ધ સંસ્કૃતિની એકવાકયતાનેા ખ્યાલ આવે એ દૃષ્ટિએ લખાયેલાં છે. છેવટે ગ્રંથમાં આવેલા અઘરા શબ્દોને કાશ પણ મૂકેલા છે.
ભગવાન મહાવીરના દશ ઉપાસકે
અનુવાદક : પંડિત બેચરદાસ
આ ગ્રંથ ઉપાસકદશા સૂત્રને સક્ષિપ્ત અનુવાદ છે. આમાં ભગવાન મહાવીરે પેતે વખાણેલા તેમના દશ શ્રાવકાના જીવનની.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com