________________
૬૧ સ્ત્રીની રજા લેવાનું કહેનારાઓ ચાલુ જમાનાના વિકા
રમય વાતાવરણથી ઘેરાએલા છે . ૬૨ શિષ્ય-નિષ્ફટિકા (શિષ્યચોરી) દોષ પણ માતાપિતાની
રજાને અંગે જ છે . ૬૩ દીક્ષા લેનાર પાછળ રૂ–કુટે તેનું પાપ દીક્ષા લેનારને
લાગે નહિ . . . . . . ૧૨૨ ૬૪ સ્ત્રીના ભરણપોષણને બંદેબસ્ત કરવાનું કહેનારાઓ
સ્ત્રીની દયાને લીધે પ્રેરાએલા નથી . . ૬૫ દીક્ષિતની સ્ત્રી ઉપર દયા હોય, તે તેને માટે યોગ્ય
ઉપાયો કેમ લેવાતા નથી ? . . ૬૬ જે સ્ત્રીઓના પતિઓ રંડીબાજ બની જાય છે, તેમને
કેમ અટકાવવામાં આવતા નથી ? . ૬૭ કુટુંબી જનોને રાતા અને કકળતા મૂકીને જ સંન્યાસ
ગ્રહણ થાય એ કાયદો છે ? . . ૬૮ પૂર્વના કોઈ પણ મહાપુરૂષે કુટુમ્બીઓના રૂદનથી
દિક્ષાને ત્યાગ કર્યો નથી ! . ૬૯ ભાવ દયાના સ્વરૂપને સમજનાર દીક્ષાને ત્યાગ કરવાનું
કહે જ નહિ . . . . . ૭૦ દ્રવ્ય દયાની ચાહનાવાળાએ પણ દીક્ષા અટકાવવી
જોઈએ નહિ . . . . . . ૧૩૬ ૭૧ લજજા, નીતિ કે અણુવ્રતના પાલનની ખાતર પણ
સામાના આઝંદાદિની દરકાર કરતા નથી . . ૧૩૮ ૭ર કુટુંબપાલનની ફરજ કેવળ મેહદ્રષ્ટિથી જ છે . . ૧૩૯ ૭૩ શ્રીમન મહાવીરદેવને
અગ્રઉં અભિગ્રહ
. . . . ૧૪૧ ૭૪ કલિકાળના આત્માઓ માતાપિતાની ભક્તિ વિસરી ન
જાય, તે માટે એ અભિગ્રહનું દષ્ટાંત લેવાનું છે . . ૧૪૩ ૭૫ અવધિજ્ઞાન વડે જાણુને જ અભિગ્રહ લીધો છે . . ૧૪૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com