________________
૨૩
હવે ક્રમે ક્રમે તેઓશ્રીની ઉપદેશ–શક્તિ વધતી ચાલી. તેઓ શ્રીમના ઉપદેશથી જનતાને જેમ આનન્દ થતો, તેમ અસર પણ થતી. આથી જ તેઓશ્રીનાં જ્યાં જ્યાં ચાતુર્માસે થયાં, તે તે સ્થળોએ ભવ્ય ઉત્સવ થતા અને ચાતુમાસ પૂર્ણ થયે જ્યારે તેઓશ્રી વિહાર કરતા, ત્યારે દરેક શ્રોતાને બહુ જ દુઃખ થયું છે. કેટલાંય સ્ત્રી પુરૂષો સાથે ચાલે. આજે તેઓશ્રી અત્યત વૃદ્ધાવસ્થામાં છે, છતાં તેઓશ્રીની ક્રિયાભિરૂચિ વિગેરે ગુણે ખૂબ ખીલેલા જણાય છે. તેઓશ્રીનાં ઘણાં ખરાં ચાતુર્માસમાં તે તે સ્થળે તપશ્ચર્યાદિના મહે થએલા છે અને તેઓશ્રીના પરિચિતાને માટે તે આજે તે ધર્મ સંભારણ પણ આનન્દદાયક છે. પરંતુ એ બધાને આ ટુંક જીવન-પરિચયમાં સમાવેશ કરવો મુશ્કેલ છે, એટલે તેઓશ્રીએ કરેલાં ચાતુમાસનાં સ્થળોની આ સ્થળે યાદી જ માત્ર આપીને સંતોષ માનવો સમુચિત છે. વિ. સ. ૧૯૪૪ પાલીતાણું વિ., ૧૯૫૫ અમદાવાદ
૧૯૪૫ વઢવાણુશહેર , ૧લ્પ , ૧૯૪૬ સુડા
૧૫૭ રીટ્રોલ ૧૯૪૭ વઢવાણ કૅમ્પ ૧૯૫૮ ખેડા , ૧૯૪૮ અમદાવાદ
૧૫૯ કપડવંજ ૧૯૪૯ પાલીતાણું ૧૬૦ કેઠ ૧૫૦ ધરેલ
૧૬૧ લીંબડી ૧૯૫૨ કપડવંજ
૧૯૬૨ લુણવા ૧૫ર અમદાવાદ ૧૯૬૩ ચાણસ્મા ૧૯૫૩
૧૬૪ વીરમગામ ૧૯૫૪
, ૧૯૬૫ સાણંદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com