________________
૧૭૮ ] .
પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત
ઉદાહરણમાં ‘શ્રમણ બ્રાહ્મણ’એ જાતિનું ઉદાહરણ આપવામાં આવે છે. જેનેાના આવા કટ્ટર દુશ્મન બનેલા પણ તેઓએ, જ્યારે નિષ્પક્ષ બુદ્ધિથી તત્ત્વની શોધ કરવા માંડી, ત્યારે તેઓને એક જૈન શાસ્ત્ર જ પરમ પ્રમાણિક અને યુક્તિવાળું સર્વોપરી શાસ્ત્ર છે, એમ માલુમ પડયું અને તેથી તેને અગિકાર કરવામાં તત્પર થયા. એજ જૈન શાસ્ત્રોની શ્રદ્ધાવાળાઓને અને તેનાં ફરમાનાને આધારે પ્રવૃત્તિ કરનારાઓને અંધશ્રદ્ધાળુએ તરિકે ઓળખાવનારાએના ઈરાદા દુષ્ટ છે અને જનપ્રવાહને આડે રસ્તે ઘસડી જવાના છે, તે સ્હેજે સમજી શકાય તેમ છે. પેાતાને ાિદી તરીકે ઓળખાવી, જેઓ આજે શાસ્ત્રોની શ્રદ્ધાવાળાએથી પેાતાને જુદા ગણાવે છે અને એક જિનેશ્વરનાં શાસ્ત્રોમાં શ્રદ્ધા રાખનારા માટે જે અપશબ્દોના પ્રહાર કરીને મધ્યમ વર્ગને તે શાસ્ત્રની શ્રદ્ધાથી પતિત કરવા માગે છે, તેઆ તેમના તે પ્રયાસમાં ફળીભૂત થાય, એ બનવું અશક્ય છે. તેવાઓના કથનથી પેાતાની સત્શાસ્ત્રની શ્રદ્ધાને ગુમાવી દેવાનું કાંઇપણ કારણ નથી; પરંતુ એથી ઉલટું જેએ પેાતાને બુદ્ધિવાદના ઇજારદાર તરિકે નહેર કરે છે, તેઓ શાસ્ત્રશ્રદ્ધાથી શૂન્ય હાઇ, કહેવાતી સ્વતંત્રતાને નામે સ્વચ્છંદતાને પાષી રહ્યા છે, એ જાહેર થઇ જાય છે.
સાચી કેળવણીના અભાવ.
ઉપર મુજબ શ્રદ્ધારહિત અંત:કરણા થવાનું મૂખ્ય કારણ એક જ જણાય છે અને તે એ છે કે-આજકાલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com