________________
ॐ अर्हम्
ધર્મવીર શેઠ વેણીચંદભાઇ.
પ્રકરણ ૧ લું. પ્રાથમિક જીવન.
૧. જાહેર પરિચય—
આજે લગભગ છેલ્લા પચ્ચાસ વષૅથી, હિમાલયથી માંડી લંકા, અને સૌરાષ્ટ્રથી માંડી બ્રહ્મદેશ સુધીના હિંદના, તથા હિંદ બહારના જુદા જુદા અનેક પ્રદેશામાં વસતા શ્વે. મૂ॰ જૈન સતાનામાં આ વ્યક્તિને કાણુ નથી આળખતું ? કહેવું જોઇએ *–મુનિ મહારાજાઓ, સાધ્વીજી, વૃદ્ધો, યુવાના, સ્રીએ અને આળકો સુદ્ધાં સર્વ કાઈ “ શા. વેણીચ ંદ સુરચંદ, મેસાણા ” આ નામથી ઘણાયે વખતથી અત્યન્ત પરિચિત થઇ ગયા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com