________________
કુર
પગથિયા તરીકે-લખતાં, વાંચતાં તે કોઈ પણ માણસે શીખવુંજ જોઇએ. જ્યારે એક વખત પ્રજાને પેાતાની સહી કરતા આવડતી હાય કે ન આવડતી હોય પણ તેને જીવનવ્યવહાર ચલાવવામાં અડચણુ નહાતી આવતી. જો લખતાં વાંચતાં આવડતું હાય તા ઠીક પરંતુ તે વિના, તેને કાંઇ સ્થાનજ ન મળે, એમ તે ન્હાતું મનતું. ત્યારે આજે વ્યવહારનું ધેારણ એટલું બધું 'ચુ જતું જાય છે કે પ્રજાના ઘણા ભાગની શક્તિ અને વખતના વ્યય એ ઉંચા ધેારણને લાયક થવામાં ખર્ચાયા છે. પછી તે વ્યવહારના ચેાગઢામાં ગેાઠવાય છે. જે વર્ગ તે પ્રમાણે ન કરી શકે, જેની પાસે તેવાં સાધના ન હાય, તેને તેા ધંધા માટે લાયક સગવડ ન મળતાં નીચેના સ્થાનમાંજ રહેવું પડે. આમ વ્યવહારનું ધેારણ ઉંચે લઇ જવાથી દેખાતી રીતે સારૂ લાગે છે, આગળ વધવાની હાંશ તેમાં ઉત્પન્ન થાય છે અને પર`તુ આથી ગણેા વર્ગ બિનધ ંધાદાર, બિનરેાજગાર અને છે . અને ખર્ચના ખાજામાં ઉતરી પડે છે. આને લીધે આજે પુષ્કળ માણસા ધધારહિત થયેલા જોવામાં આવે છે. થતા જાય છે, અને ઘણે! ભાગ પિરણામે ગરીબી અને પછી રાગોના ભાગ થઈ નાશ પામે છે. કેટલાકને ગમે ત્યાં જ્યાં ત્યાં જવું પડે છે. આ રીતે એક તરફ જ્યારે એક વર્ગ માતબર વધારે માતબર થતા જાય છે ત્યારે બીજી તરફ આપણા ભાઇઓમાં ગરીબેાની બીજી દુઃખદાયક સ્થિતિ વધતી જાય છે. આ ખામત વિહાર કરનારા મુનિ મહારાજાએ વધારે જોઇ શકે. એક વખત જે ગામડા કે કસ્બાની સ્થિતિ જોઇ હાય, તેને હવે ૨૦-૨૫ વર્ષે જુએ, તે તેમાં તેઓને આકાશ પાતાળ જેટલા તફાવત લાગશે અને ભાસે પણ છે, આપણી સંખ્યા ઘટતી જાય છે, વિધવાઓનું પ્રમાણ વધતું જાય છે, એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com