________________
૧૫૨
“ ધર્મી છતાં પણ કેઇક માનવ, કવિપાકે નડિયાર, ઉપશમશ્રણ ચઢીને ફી પણ, મિથ્યાત્વે જઇ પડિયારે, વેણી. સર્વ ગુણાલય શ્રી જિનનાયક, વીતરાગ વડભાગીરે;
વેણી. પ
એ સમ કેાઈ જગતના જીવા, નહિ સ ંપૂરણ ત્યાગીરે. વેણી. ૩ પણ ક્રમસર જે અંશે અ ંશે, સેવે સયમ ભાવેરે; એક દિવસ તે પૂર્ણ ત્યાગથી, નિર્મળ આપ બનાવેરે.” વેણી. ૪ એમ ભાવના ભાવી પાતે, તપ જપ ક્રિયા વિલાસેરે; આવશ્યક દાય ટકનું કરતા, ભાવ ધરી ઉદાસેરે. અહેનિશ અષ્ટપ્રકારી પૂજા, શ્રી જિનરાજની કરતારે; પતિથિએ કાયમ પૈાષધ, પ્રેમ ધરી આચરતારે. દેવગુરૂની ભક્તિ કરતા, ધરતા વ્રત પચખાણુરે; સમય મળે સામાયિક લઈને, શાસ્ત્ર ભણે ગુણખાણુરે વેણી. ૭ એ નિત્ય નિયમ ચૂકયા વિષ્ણુ ખીજા', કામ કર્યા બહુ ભારીરે; આજ સમે એ આત્મ-રસિકનાં, કાર્ય તણી બલિહારીરે, વેણી, ૮
વેણી. ૬
દોહરા.
અત્રીસ વર્ષની વય થતાં, વેણીચંદની નાર; પુત્રી એક વછેડીને, ગઇ પરલેાક–મઝાર. ચાક્ષુ' વ્રત તવ ઉચ્ચરે, તજી સંસાર-વિકાર; દેશથી વ્રતને સેવતાં, મહાવ્રત ઇચ્છે સાર. ભવસાગર તરવા ભણી, સયમ અનુપમ નાવ; પુણ્યશાળી નર સહજમાં, પામે એ શુભ દાવ. જગ-વ્યવહારે પુત્રીને, પરણા નરૂપાય; પણુ આયુ પુરણુ થત, તે પશુ પરભવ જાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com