________________
૧૩૫
શ્રી વેણીચંદભાઈના અવસાનની નેંધ લેતાં અમને ખરે. ખર દુઃખની લાગણું થાય છે. જે સમાજ આજે મોજશોખમાં ફસાયેલો હે જાહેર કાર્યમાં સેવા કરવા સેવકો ન આપી શકે તે સમાજમાંથી શ્રી વેણચંદભાઈ જેવા સાદા, વિદ્વાન, પ્રામા ણિક અને ચીવટથી કાર્ય કરનાર મુંગા સેવક ઉપડી જાય તે સમાજની દશા શી? તેમની પ્રામાણિકતા અને કાર્ય કરવાની ચીવટ તેમનાં ગમે તે કાર્યોનું નિરીક્ષણ કરીએ ત્યાં નજરે પડે છે. પછી તે જૈન શ્રેયસ્કરમંડળ હોય કે શ્રી જૈન આગમેદય સમિતિ હોય. જૈન સમાજની હાલ તે દુર્દશાજ નજરે પડે છે કેમકે તેમાં નવા સેવકે સેવા ઉપાડી લેવાને તૈયાર થવાને બદલે તેવા કેટલાક ગણ્યાગાંઠયા પણ જે સાચા અને ઠરેલ સેવકે છે તેમાં છેલ્લા કેટલાંક વર્ષથી ઘસારોજ થતે રહ્યો છે. આ ઘસા અટકાવવા નવા સેવકે પુરા પાડવા માટે, જે પ્રકારનું વાતાવરણ અને સાસુકૂળ જીવન જોઈએ તે આજના સંગમાં હયાત નથી, અને તેજ કારણથી શ્રી વેણચંદભાઈના સ્વર્ગગમનથી અમને વિશેષ દિલગીરી થાય છે.” ૮ શ્રી આત્માનન્દ પ્રકાશ-ભાવનગર, આષાઢ માસના અંકમાં નીચે મુજબ નોંધ લ્ય છે –
જાણતા જૈન ભકત નરરત્ન વેણચંદભાઈ સુરચંદ ગયા માસની વદિ ૯ ના રોજ કેટલાક માસની બિમારી ભેગવી ૭૦ વર્ષની વૃદ્ધ વયે સ્વર્ગવાસ પામ્યા છે જે માટે અમે દિલગીર થયા છીએ. જ્ઞાન, ધ્યાન, તીર્થ અને ધર્મની સેવામાં જ આખું જીવન તેમણે વ્યતીત કર્યું હતું. કેઈ ધાર્મિક કાર્ય શરૂ કરવું હોય અને જેમાં પૈસાની જરૂર હોય તેવાં કાર્ય વેણીચંદભાઈને જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com