________________
વર્ષ થવા આવ્યાં. તેમાંથી ગામેગામની શાળાઓને ઘણું સુચોગ્ય શિક્ષકો પુરા પાડવા.
૧૦ ગામેગામની શાળાઓની પરીક્ષા લઈ સુધારા વધારા કરાવવા જૈન કેળવણી ખાતે શરૂ કર્યું. પરીક્ષકે મેકલાય છે. માસિક ન્હાની હેટી રકમની મદદ કરાય છે. ઉપરાંત–
૧૧ મેમાનની ભકિત કરવાનું ખાતું. ૧૨ દિક્ષા તેની પાછળના કુટુંબીઓને સહાય કરવાનું ખાતું. ૧૩ સંયમીઓને
ઘા, પાટા, કામળ વગેરે ઉપકરણની સગવડ આપનાર ખાતું ૧૪ શ્રી તીર્થકરનાં પાંચે કલ્યાણકોના દિવસે તેમની ભક્તિ કરવાનું ખાતું. ૧૫ ગામેગામથી સાધુ સાધ્વીઓ પુસ્તકે મંગાવે તે પુરૂં પાડનારું ખાતું. ૧૬ જીર્ણ થએલાં પ્રતિમાજીઓને લેપ કરાવવાનું ખાતું. ૧૭ સાધુ સાધ્વીઓને એસડની સગવડ આપનારું ખાતું. ૧૮ પુસ્તકો છપાવી અલ્પ મૂલ્ય કે વિના મૂલ્ય ભેટ આપનારું ખાતું. ૧૯ પાલીતાણામાં સાધુ સાધ્વીઓ વગેરેને ધાર્મિક સૂક્ષમ બેધ મળવા માટે અભ્યાસની સગવડ આપનારી પાઠશાળા. ૨૦ પાલીતાણામાં ગિરિરાજ ઉપર દરેક પ્રભુની ફૂલધૂપથી ભકિત કરનાર ખાતું. ૨૧ પાલીતાણામાં યાત્રાળુઓને ધર્મશાળે બેઠાં વૈદ્ય તથા ઔષધની સગવડ આપનાર ખાતું વગેરે ન્હાનાં મહેટાં ખાતાંઓ તેમણે ખેલ્યાં.
પારમાર્થિક કાર્યોની આટલી બધી પ્રવૃત્તિ છતાં તેઓની દૈનિક ધર્મ સંબંધી કરણ ચાલુ હતી, તેમાં ખામી આવવા દેતા નહિ. તેમણે તપશ્ચર્યાઓ મહીનાના ઉપવાસ સુધી કરેલી છે. ઘણા વરસોથી પર્યુષણમાં અઈઓ કરતા હતા અને આઠ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com