________________
રૂમ લંડનથી (મહુવા નિવાસી) શાહ મેહનલાલ - ખેલદાસ
જૈન પત્રથી શેઠ વેણીચંદભાઈના દેવલેક થયાના સમા ચાર જાણીને દિલગીર તેઓશ્રીનાં કાર્યો એક એકથી વધે તેવાં હતાં. ધાર્મિક શિક્ષણના માટે માસ્તરે તૈયાર કરવા તેએ અથાગ પરિશ્રમ લેતા, અને તેઓનું કાર્ય કેટલેક દરજજે ફતેહમંદ ઉતર્યું. બનારસ પાઠશાળા માટે તેઓ મહેનત કરતા હતા. તે વખતે તેમની સાથે કાર્ય કરવા મને લાભ મળ્યું હતું, તેથી બહુ આનંદ થ.
પાલીતાણા તથા બીજા તીર્થો માટે તેઓ ખંતથી કામ કરતા અને સંસારમાં રહી સાધુ અંદગી ગુજારતા હતા. તેમના કાયો અનેક છે, જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી. પરમાત્મા તેમના પવિત્ર આત્મામે સદા શાંતિ બક્ષે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com